Header Ads Widget

BMC - ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી અને તમામ કેટલી જગ્યા માહિતી 2025

ભરતી અંગેની જાહેરાત - ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર
ભરતી અંગેની જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમૂનામાં OJAS વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.

માટે અગાઉ ઉમેદવારે ઑફિશિયલ વેબસાઈટ પર અરજી કરવાની રહેશે:
http://ojas.gujarat.gov.in

નોંધ: ઓનલાઈન અરજીઓની સમયસીમા: તા. 18/10/2015, 14:00 કલાક થી તા. 08/11/2015 રાત્રિના 23:59 કલાક સુધી.

ભરતીની વિગતવાર માહિતી

પદ મુજબ ખાલી જગ્યાની વિગતો

ક્રમ જગ્યા નું નામ કુલ જગ્યા વિન આરસર્વ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) સામાન્ય અને અન્ય પછાત વર્ગ (SEBC) અનુસૂચિત જનજાતિ (ST) અનુસૂચિત જાતિ (SC) માઝી વીતિ (Ex) સા.ગો.કા (PH)
1 વહીવટીઅધિકારી 1 10 00 00 00 00 00
2 નાયબ કાર્યપાલક ઈજનેર 1 10 00 00 00 00 00
3 સેનેટરી ઈન્સ્પેક્ટર 2 10 00 10 00 00 00
4 સ્ટાફ નર્સ 5 21 10 10 00 00 01
5 ટેક્નિકલ એશિસ્ટન્ટ ઇલેક્ટ્રિક 2 20 00 00 00 00 00
6 ફાર્માસિસ્ટ 1 10 00 00 00 00 00
7 સ્ટેનોગ્રાફર ગુજરાતી અને અંગ્રેજી) 2 20 00 00 00 00 00
8 ટેક્નિકલ સિવિલ આસિસ્ટન્ટ 16 62 10 31 20 10 12
9 ફીમેલ હેલ્થ વર્કર 30 014 03 07 04 02 32
10 ા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ 27 110 30 70 40 20 22
11 જૂનિયર ક્લાર્ક 17 63 110 31 20 10 12
કુલ 104 3320 63 159 84 42 79
ભરતી પ્રક્રિયા માહિતી - ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગર મહાનગરપાલિકા - ભરતી સંબંધિત માહિતી

(1) કોઈપણ સંજોગોમાં ટપાલથી કે અન્ય રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
(2) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર, ધોરણ, તેમજ અન્ય માહિતી http://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવવાની રહેશે.
(3) ઉમેદવારે નિયત થયેલ ફી તા. 11/11/2025, સાંજે 15:00 કલાક સુધી પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વિના અરજીઓનો વિચાર કરવામાં આવશે નહીં.
(4) આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાશે ત્યારે પસંદગી સમિતિ દ્વારા Merit આધારિત Short List થયેલ ઉમેદવારોને લિખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.
(5) અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉમર, વિધેયક લાભ સરકારી નિયમો અનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિધવા, અને અન્ય લાયક ઉમેદવારોને આપવામાં આવશે.
(6) વધુ માહિતી માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી માહિતી મેળવી શકાશે.
(7) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા — ભાવનગરનો નિર્ણય અંતિમ અને બાધ્યકારક રહેશે.

Post a Comment

0 Comments