ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
GMDC લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ની ભરતી 2025
એપ્રેન્ટિસ ભરતી (વર્ષ ૨૦૨૫-૨૬)
એપ્રેન્ટિસ એક્ટ - ૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે નીચે જણાવેલ ટ્રેડ માટે એપ્રેન્ટિસ તાલીમ અર્થે **ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ** મંગાવવામાં આવે છે.
એપ્રેન્ટિસ ટ્રેડની વિગતો
અરજી કરવાની રીત અને સૂચનાઓ:
ઇચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (**તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડીગ્રી સર્ટી**), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની **પ્રમાણિત નકલ** સહીતની અરજી **તા. ૧૮.૧૧.૨૦૨૫ સુધીમાં** નીચે દર્શાવેલ સરનામે **પોસ્ટ મારફતે** મોકલી આપવા.
**(મોબાઈલ નં. અને ઈ-મેઈલ આઈડી જરૂરી લખવા).**
ઉમેદવાર જે ટ્રેડ માટે અરજી કરે છે તેનો **અરજીપત્રક અને કવર પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો.**
અરજી મોકલવાનું સરનામું:
જનરલ મેનેજર (પ્રોજેક્ટ)જીએમડીસી એન્જિનિયરી લિમિટેડ
જિગ્નાબેઈટ પ્રોજેક્ટ ભાવનગર
ગામ-તળપદા, પોસ્ટ માલપર, જીલ્લો-ભાવનગર ૩૬૪૦૦૨
માહિતી/બાવા/951/25

0 Comments