Header Ads Widget

GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા લઘુતમ લાયકી ધોરણ અંગે જાહેરાત 2025

જાહેરાત - ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) અંગેની
જાહેરાત

પંચાયત સેવા વર્ગ-૩ના વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રસિધ્ધ કરાયેલ વિવિધ સંવર્ગોની સીધી ભરતીની જાહેરાત તેમજ આગામી સમયમાં યોજાનાર સીધી ભરતીની જાહેરાતમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરાતના ક્રમાંક:KP/20/2021/PRR/10/2014/106/KH, તા.૨૨-૦૭-૨૦૨૧ના નિયમ-૧૧ની જોગવાઇથી મંડળને અધિકાર પરતવે મંડળ દ્વારા નીચે મુજબ લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) નિયત કરવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી.

“ જે તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઇને લઘુતમ લાયકીનું ધોરણ મંડળ નિયત કરી શકશે. પરંતુ કોઇ પણ કેટેગરી માટે ૪૦ ટકા કરતાં ઓછો લાયકીનો ધોરણ નિયત કરી શકાશે નહીં. ”

Post a Comment

0 Comments