GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી
🎯 પોસ્ટની વિગતો
પોસ્ટ: નર્સ પ્રેક્ટીશનર ઈન મીડવાઈફરી
જાહેરાત ક્રમાંક: 361/202526
કુલ જગ્યા: 16
🗓️ અગત્યની તારીખો
ફોર્મ શરૂ: 16/10/2025
ફોર્મ છેલ્લી તા.: 30/10/2025
ફી ભરવા માટે છેલ્લી તા.: 02/11/2025
💰 પગાર અને ઉંમર મર્યાદા
પગાર: Rs. 40,800/-
ઉંમર: 18 થી 40 વર્ષ
🎓 શૈક્ષણિક લાયકાત
- Basic B.Sc. (Nursing) અથવા
- Post Basic B.Sc. (Nursing) અથવા
- GNM (General Nursing and, Midwifery) અને Post Basic Diploma in Nurse Practitioner Midwifery
💸 પરીક્ષા ફી (ચલણ)
જનરલ માટે: 500/-
અન્ય માટે: 400/-
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
📄 જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન નંબર (જો હોય તો)
નોંધ: પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
🔗 મહત્વપૂર્ણ લિંક્સ
ભરતી અંગેની નોટિફિકેશન:
અહીં ક્લિક કરો (Google Drive)
વેબ સાઇટ માટે:
અહીં ક્લિક કરો (Official Website)
ફોર્મ ભરવા માટે:
અહીં ક્લિક કરો
પ. જગ્યાની વિગતો :-
સંવર્ગવાર જગ્યાની વિગતો નીચે મુજબ છે.
કુલ જગ્યાઓ
૧૬
કક્ષાવાર જગ્યાઓ
બિન અનામત (સામાન્ય)
૦૮
આર્થિક રીતે નબળા વર્ગ
૦૧
અનુ. જાતિ
૦૧
અનુ. જન જાતિ
૦૨
સા. શૈ. પ. વર્ગ
૦૪
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ
બિન અનામત (સામાન્ય)
૦૨
આર્થિક રીતે નબળા વર્ગ
૦૦
અનુ. જાતિ
૦૦
અનુ. જન જાતિ
૦૦
સા. શૈ. પ. વર્ગ
૦૧
કુલ જગ્યાઓ પૈકી અનામત
શારીરિક અશક્ત (દિવ્યાંગ)
૦૧
માજી સૈનિક
૦૧

0 Comments