Header Ads Widget

ભરતીની જાહેરાત - શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ

ભરતીની જાહેરાત - શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ
✅ ભરતીની જાહેરાત ✅
સંસ્થા અને સંદર્ભ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત **શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ-સાવરકુંડલા** (ગ્રાન્ટ ઇન એઇડ) માં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક: કવર/ISC3/વર્ગ-3/NOC/20629-31 તારીખ: **૨૩/૦૯/૨૦૨૫** ની નીચેની બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા **NOC મળેલ છે.**

1. જુનિયર ક્લાર્ક વર્ગ-૩
જગ્યાની સંખ્યા: ૦૧
કેટેગરી: OPEN
પગાર ધોરણ: ૨૬૦૦૦/- પાંચ વર્ષ ફિક્સ પગાર
લાયકાત: ગુજરાત પંસદગી મંડળ અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ
વય મર્યાદા: જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૧૮ થી ૩૫ વર્ષ
2. સિનિયર ક્લાર્ક વર્ગ-૩
જગ્યાની સંખ્યા: ૦૧
કેટેગરી: OPEN
પગાર ધોરણ: ૨૬૦૦૦/- પાંચ વર્ષ ફિક્સ પગાર
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારશ્રીના માન્ય સત્તાધારીની કોમ્પ્યુટર પરીક્ષા પાસ
વય મર્યાદા: જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૧૮ થી ૩૫ વર્ષ
3. હેડ ક્લાર્ક વર્ગ-૩
જગ્યાની સંખ્યા: ૦૧
કેટેગરી: OPEN
પગાર ધોરણ: ૪૦૮૦૦/- પાંચ વર્ષ ફિક્સ પગાર
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારશ્રીના માન્ય સત્તાધારીની કોમ્પ્યુટર પરીક્ષા પાસ
વય મર્યાદા: જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૧૮ થી ૩૫ વર્ષ

📢 અગત્યની સૂચનાઓ

**વેબસાઈટ:** એપ્લિકેશન ફોર્મ તેમજ ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેની શરતો, વિગતવાર માહિતી તેમજ NOC કોલેજની વેબસાઈટ www.vdghelanimahilacollege.in/home પર મૂકવામાં આવેલ છે.

**અરજી પ્રક્રિયા:** જે ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો સ્વહસ્તાક્ષરે ભરી નીચેના સરનામા પર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી **દિન ૧૦** માં વેબસાઈટ ઉપર મૂકેલ સૂચના તથા એપ્લિકેશન ફોર્મમાં દર્શાવ્યા મુજબના જરૂરી તમામ આધારો તથા **રૂ. ૧૦૦** નો **PRINCIPAL SMT. V. D. GHELANI MAHILA COLLEGE** ના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે રજીસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવી.

**નોંધ:** પોતાના સરનામાવાળા **9x4 ઇંચનું કવર** રૂપિયા **40/-** ની ટિકિટ ચોંટાડી અરજી સાથે મોકલવાનું રહેશે.

Post a Comment

0 Comments