Header Ads Widget

રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળોની તારીખ સમય અને સ્થળ માહિતી 2025

રોજગાર ભરતી મેળો - અમદાવાદ
રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો
તારીખ: ૦૪/૧૧/૨૦૨૫
સમય: સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ: અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ.
જરૂરી લાયકાત:
  • ૧૦ પાસ
  • ૧૨ પાસ
  • ગ્રેજ્યુએટ
  • ITI પાસ
  • ડિપ્લોમા
રોજગાર ભરતી મેળો

"Anubandham"

**શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર**

રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત

**મદદનિશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ** દ્વારા આયોજીત

રોજગાર ભરતી મેળો

**તારીખ:** ૦૪/૧૧/૨૦૨૫
**સમય:** સવારે ૧૧:૦૦ કલાકે
ઉક્ત રોજગાર ભરતી મેળામાં **ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ., ડિપ્લોમાં** વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અમદાવાદ જીલ્લાના નામાંકિત ઔદ્યોગિક એકમો રોજગારી સાથે ઉપસ્થિત રહી નોકરી આપશે, આથી રોજગારવાંછુ ઉમેદવારોએ **રોજગારી ની વિપુલ તકોનો લાભ લેવા આધારકાર્ડ તેમજ બાયોડેટાની કોપી સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું.**
**ભરતીમેળાનું સ્થળ:**
**અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક -ડી, ગિરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ.**

Post a Comment

0 Comments