📢 MVM - માતુશ્રી વિરમબાઈમા કોલેજ રાજકોટ દ્વારા ભરતી
>> ભરતીની પોસ્ટ્સ <<
- સિનિયર ક્લાર્ક
- જુનિયર ક્લાર્ક
- હેડ ક્લાર્ક
- લેબ આસિસ્ટન્ટ
ફોર્મ પ્રોસેસ: ઓફલાઇન
જાહેરાત તા.: ૦૩/૧૧/૨૦૨૫
અરજીની છેલ્લી તા.: જાહેરાતના **૭ દિવસમાં** (એટલે કે ૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં)
👉 **વેબસાઇટ માટે અહીં ક્લિક કરો:**
📚 જાહેરાત ૧: માતૃશ્રી વીરબાઈમાં આર્ટસ કોલેજ
| કોલેજનું નામ | માતૃશ્રી વીરબાઈમાં આર્ટસ કોલેજ, રાજકોટ |
|---|---|
| કચેરીનો પત્રાંક | કવર/ISC3/વર્ગ-3/NOC/20740-42 તા. ૨૩-૯-૨૦૨૫ |
| કુલ જગ્યા | વર્ગ-૩ ની **૨** જગ્યા (૩માંથી ૧ સીનીયર ક્લાર્ક, ૧ જુનિયર ક્લાર્ક) |
| વિગત વેબસાઈટ | www.mvmartscollege.org |
જગ્યાઓની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | કુલ ખાલી જગ્યા | કેટેગરી | લાયકાત | પગાર | વય મર્યાદા |
|---|---|---|---|---|---|---|
| ૧ | સીનીયર ક્લાર્ક | ૧ | OPEN | સરકારશ્રીના દ્વારા ધોરણો મુજબ કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી, કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૫,૨૦૦/- પાય વયે માસિક ફિક્સ | ૨૦ થી ૩૫ વર્ષ, નિયમો મુજબ |
| ૨ | જુનિઅર ક્લાર્ક | ૧ | OPEN | સરકારશ્રીના દ્વારા ધોરણો મુજબ કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી, કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૫,૨૦૦/- પાંચ વયે માસિક ફિક્સ | ૨૦ થી ૩૫ વર્ષ, નિયમો મુજબ |
🔬 જાહેરાત ૨: માતૃશ્રી વીરબાઈમાં મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજ
| કોલેજનું નામ | માતૃશ્રી વીરબાઈમાં મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજ, રાજકોટ |
|---|---|
| કચેરીનો પત્રાંક | કવર/ISC3/વર્ગ-3/NOC/20638-40 તા. ૨૩-૯-૨૦૨૫ |
| કુલ જગ્યા | વર્ગ-૩ ની **૩** જગ્યા |
| વિગત વેબસાઈટ | www.mvmbschsc.org.in |
જગ્યાઓની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | કુલ ખાલી જગ્યા | કેટેગરી | લાયકાત | પગાર | વય મર્યાદા |
|---|---|---|---|---|---|---|
| ૧ | હેડ ક્લાર્ક | ૧ | OPEN | સરકારશ્રીના દ્વારા ધોરણો મુજબ કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી, કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૪૦,૮૦૦/- પાંચ વયે માસિક ફિક્સ | ૨૦ થી ૩૫ વર્ષ, નિયમો મુજબ |
| ૨ | સીનીયર ક્લાર્ક | ૧ | OPEN | કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી, ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૨૬,૦૦૦/- પાંચ વયે માસિક ફિક્સ | ૨૦ થી ૩૫ વર્ષ, નિયમો મુજબ |
| ૩ | લેબ આસિસટન્ટ | ૧ | EWS | કેમિસ્ટ્રી વિદ્યાશાખામાં **B.SC.** સ્નાતક પદવી, કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૨૬,૦૦૦/- પાંચ વયે માસિક ફિક્સ | ૨૦ થી ૩૫ વર્ષ, નિયમો મુજબ |
📝 સામાન્ય સૂચનાઓ
- **પસંદગી પ્રક્રિયા:** રાજ્ય સરકાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગના નિયમો મુજબ થશે.
- **અરજી મોકલવાની છેલ્લી તારીખ:** જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-**૧૫** (પંદર) માં.
- **અરજી મોકલવાનો પ્રકાર:** રજિસ્ટર પોસ્ટ એ.ડી. દ્વારા મોકલવાની રહેશે.
- **દરેક ઉમેદવારે** પોતાના સરનામાવાળો **રૂપિયા ૪૦/- ની ટિકિટ** ચોંટાડીને **૪૫/-** રૂપિયાનો સ્ટેમ્પ મોકલવાનો રહેશે.
- **અરજી ફી (નોન રિફંડેબલ):**
- **બિન અનામત (OPEN) કેટેગરી:** **રૂ. ૪૦૦/-**
- **અનામત કેટેગરી:** **રૂ. ૨૦૦/-**
- **ચુકવણી:** ફી નોન રિફંડેબલ **ડીમાન્ડ ડ્રાફ્ટ (DD)** મારફતે **"શ્રી જેલારામ કેરળ કેળવણી મંડળ, રાજકોટના નામનો"** અવશ્ય સામેલ કરવાનો રહેશે.
અરજી મોકલવાના સરનામા
- **આચાર્યશ્રી, માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ, અજરન્ટિબ પાસ, કાલાવડ રોડ, રાજકોટ.**
- **આચાર્યશ્રી, માતૃશ્રી વીરબાઈમાં મહિલા સાયન્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, અજરન્ટિબ પાસ, કાલાવડ રોડ, રાજકોટ.**

0 Comments