Header Ads Widget

કડી નગરપાલિકા દ્વારા ભરતી 2025

કડી નગરપાલિકા દ્વારા ભરતી 2025

કડી નગરપાલિકા, કડી.

૧૧ માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવેદા.

જાહેરનામું અંક: ૪૪ / ૨૦૨૫-૨૦૨૬

કડી સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ (શહેરી) – ગુજરાત અંતર્ગત કડી નગરપાલિકા ખાતે નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની હોઈ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી, બાયોડેટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અને અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે તા. ૧૨-૧૧-૨૦૨૫ સુધીમાં કડી નગરપાલિકા કાર્યાલય ખાતે રજીસ્ટર એડી.થી મોકલી આપવાના રહેશે. (જાહેરાતની તારીખ: તા. ૧૭-૧૦-૨૦૨૫)
સિટી મેનેજર SWM - જગ્યાની વિગતો (સંખ્યા: ૧)
જગ્યાનું નામ: સિટી મેનેજર SWM
શૈક્ષણિક લાયકાત: B.E./B.TECH - ENVIRONMENT / B.E./B.TECH - CIVIL / M.E./M.TECH - ENVIRONMENT / M.E./M.TECH - CIVIL
અનુભવ: ૧ વર્ષનો (ડિગ્રી મેળવ્યા બાદનો)
માસિક ફિક્સ પગાર: રૂા. ૩૦,૦૦૦/-
નોંધ: એસ.બી.એમ. (SBM) ના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

Post a Comment

0 Comments