ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ — અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) ભરતી 2025
પ્રકાશિત: | છેલ્લી તારીખ: 6-11-2025
🧾 સંસ્થા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર
📢 પોસ્ટ નામ: અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
📅 અરજી શરૂ: 07-10-2025
📅 અંતિમ તારીખ: 6-11-2025
🌐 અરજી વેબસાઈટ: https://ojas.gujarat.gov.in
જાહેરાત વિગત અને ખાલી જગ્યાઓ
| જાહેરાત નંબર | પોસ્ટ | કુલ જગ્યાઓ | OC | EWS | SEBC | SC | ST |
|---|---|---|---|---|---|---|---|
| ૧૮/૨૦૨૫–૨૬ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) | ૩૫૦ | ૧૪૦ | ૩૬ | ૯૭ | ૧૮ | ૫૯ |
અરજી ફી અને પેમેન્ટ
ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ અરજી ફી SBI E-Pay અથવા અન્ય ઉપલબ્ધ પદ્ધતિ દ્વારા ભરવાની રહેશે. અરજીનું કનફર્મેશન નંબર જરૂરથી સાચવી રાખવો.
મહત્વપૂર્ણ નોંધ
- જગ્યાઓની સંખ્યા સરકારશ્રીની સૂચના મુજબ વધઘટ થઈ શકે છે.
- અરજી કરતા પહેલાં સૂચનાઓ સંપૂર્ણ વાંચવી.

0 Comments