Header Ads Widget

૧૧ માસના કરાર આધારે ભરતી કરવા બાબત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ 2025

૧૧ માસના કરાર આધારે ભરતી કરવા બાબત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ 2025

જાહેરાત: જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે છે. કાયમી નોકરીનો કોઈ હક રહેશે નહીં.

અરજીની તારીખ અને લિંક

  • શરૂઆતની તારીખ: તા. ૧૫/૧૦/૨૦૨૫
  • છેલ્લી તારીખ: તા. ૨૧/૧૦/૨૦૨૫ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી
  • અરજીની લિંક (ફક્ત ઓનલાઈન): https://arogyasathi.gujarat.gov.in

જગ્યાઓની વિગતો (અંદાજિત)

ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા પગાર પ્રતિ માસ (રૂ.)
૧. ફાર્માસિસ્ટ (શહેરી પ્રા.આ.કે. કક્ષાએ) ૦૧ ૧૧,૦૦૦/-
૨. લેબોરેટરી ટેકનિશિયન (શહેરી પ્રા.આ.કે. કક્ષાએ) ૦૧ ૧૧,૦૦૦/-
૩. એસ.એચ./એમ.પી.એચ.ડબલ્યુ (મેલ) (શહેરી પ્રા.આ.કે. કક્ષાએ) ૦૧ ૯,૦૦૦/-

લાયકાત અને ઉંમર મર્યાદા (ટૂંકમાં)

  • ફાર્માસિસ્ટ: બેઝિક ડિગ્રી/ડીપ્લોમા, ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન, કોમ્પ્યુટર જાણકારી.
    ઉંમર: 58 વર્ષ સુધી (નિવૃત વ્યક્તિ માટે ૬૨ વર્ષની મર્યાદા).
  • લેબોરેટરી ટેકનિશિયન: કેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી સાથે B.Sc. અથવા M.Sc., ટ્રેઈનીંગ સર્ટિફીકેટ.
    ઉંમર: 58 વર્ષ સુધી (નિવૃત વ્યક્તિ માટે ૬૨ વર્ષની મર્યાદા).
  • એસ.એચ./એમ.પી.એચ.ડબલ્યુ (મેલ): પેરા-મેડિકલ કોર્ષ/સમાનતા, જાહેર રાજ્ય માન્ય સંસ્થામાંથી ટ્રેઈનીંગ સર્ટિફીકેટ, ૧૨ સપ્તાહનો કોમ્પ્યુટર કોર્સ સર્ટિફીકેટ.
    ઉંમર: ૪૫ વર્ષ સુધી.

મહત્વની શરતો અને નિયમો

  • અરજી ફક્ત ઓનલાઈન લિંક પર જ સ્વીકારવામાં આવશે. ટપાલ/કુરિયર મારફતે મોકલેલી અરજીઓ સ્વીકારાશે નહીં.
  • કરારની અવધિ માત્ર ૧૧ માસની છે. કાયમી નોકરીનો કોઈ હક રહેશે નહીં.
  • કરાર પછી તમામ શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો(PDF) અપલોડ કરવાના રહેશે.
  • લાયકાત મુજબના તમામ સબૂત અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતીવાળી અરજી માન્ય ગણાશે નહીં.
  • ભરતી પ્રક્રિયાને લગતા તમામ અધિકારો કચેરીના નામે અનામત રહેશે.

વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

Post a Comment

0 Comments