સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા કાયદાકીય અધિકારી ભરતી
ગુજરાત સરકાર — કાયદા અધિકારી (Legal Executive) ની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી
વિભાગ: સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર
પદનું નામ: કાયદા અધિકારી (Legal Executive)
કુલ જગ્યાઓ: 01 (એક)
પગાર: ₹60,000/- પ્રતિ મહિને ફિક્સ પગાર
ઉંમર મર્યાદા: 45 વર્ષ સુધી
પદનું નામ: કાયદા અધિકારી (Legal Executive)
કુલ જગ્યાઓ: 01 (એક)
પગાર: ₹60,000/- પ્રતિ મહિને ફિક્સ પગાર
ઉંમર મર્યાદા: 45 વર્ષ સુધી
લાયકાત અને અનુભવ:
- ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાની સ્નાતક ડિગ્રી (LLB) અને એડ્વોકેટ લાયસન્સ ફરજિયાત.
- CCC લેવલનું કોમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત.
- ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
- કાયદાકીય વ્યવહારમાં ઓછામાં ઓછો 05 વર્ષનો અનુભવ ફરજિયાત.
- હાઇકોર્ટ અથવા સરકારી વિભાગમાં 03 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
અન્ય વિગતો:
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ફરજિયાત છે.
- અરજી સાથે ₹100/- નો નોન-રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ “ઉપસચિવ, સામાન્ય વહીવટ વિભાગ”ના નામે જોડવો જરૂરી છે.
- અરજી જાહેર થયેલી તારીખથી 15 દિવસની અંદર જમા કરાવવી.
- અધૂરી અથવા મોડે પહોંચેલી અરજી માન્ય ગણાશે નહીં.
- પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂના આધારે થશે.
📢 મહત્વપૂર્ણ:
ઉમેદવારોએ અરજી કરતા પહેલાં અધિકૃત જાહેરનામું સારી રીતે વાંચવું જરૂરી છે.
તમામ નિયમો અને શરતો માટે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ પર મુલાકાત લો.
ઉમેદવારોએ અરજી કરતા પહેલાં અધિકૃત જાહેરનામું સારી રીતે વાંચવું જરૂરી છે.
તમામ નિયમો અને શરતો માટે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ પર મુલાકાત લો.

0 Comments