Header Ads Widget

મહુવા નગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર , વાયરમેન અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર એપ્રેન્ટિસ માટે ભરતી

મહવા નગરપાલિકા - વોક ઇન ઇન્ટરવ્યૂ જાહેરાત

**મહવા નગરપાલિકા (જિ. ભાવનગર)**

**વોક ઇન ઇન્ટરવ્યૂ જાહેરાત**

📢 જાહેરાતની મુખ્ય વિગતો

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત મહવા નગરપાલિકા, **એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧** હેઠળ વર્તમાન નિયમોનુસાર **એપ્રેન્ટીસોની ભરતી** કરવાની હોઈ, જે અન્વયે આ જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ મહવા નગરપાલિકા કચેરી, મહવા ખાતે જરૂરી **અસલ તેમજ ઝેરોક્ષ પ્રમાણપત્રો** સાથે **તા.૦૩/૧૧/૨૦૨૫** ને સોમવારના રોજ સવારના **૧૧/૦૦ કલાકે** ઉમેદવારે સ્વખર્ચે ખાતે હાજર રહેવાનું રહેશે.

👨‍🔧 ટ્રેડ અને લાયકાત

ક્રમ ટ્રેડનું નામ શૈક્ષણિક લાયકાત અંદાજિત જગ્યા
કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર કોર્સ, (ITI) ૧૦
વાયરમેન વાયરમેન કોર્સ, (ITI)
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ITI હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ

📝 અગત્યની નોંધો/શરતો

  • **૧. વય મર્યાદા:** ૧૮ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.
  • **૨. એપ્રેન્ટીસશીપનો સમયગાળો** પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલા ગણવામાં આવશે. તેમજ **અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહીં.**
  • **૩. તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો** અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.

Post a Comment

0 Comments