BOB (બેન્ક ઓફ બરોડા) દ્વારા ભરતી
પોસ્ટનું નામ
બિઝનેસ કોરસપોન્ડન્ટ કો-ઓર્ડિનેટર
ફોર્મ પ્રોસેસ
ઓફલાઇન (અરજી દ્વારા)
જોબ માટેનું સ્થળ
અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ
15/11/2025 (05:00 વાગ્યા સુધી)
અરજી મોકલવાનું સરનામું 👇
બેંક ઓફ બરોડા,
રિજિનલ કચેરી (અમદાવાદ રિજન -3),
કામધેનુ કોમ્પ્લેક્સ, પાંજરાપોલ ક્રોસ રોડ,
આંબાવાડી, અમદાવાદ 380001
બેંક ઓફ બરોડા (Bank of Baroda)
રીજીયોનલ ઓફીસ, અમદાવાદ રીજીયન-૩
પહેલો માળ, કામધેનુ કોમ્પલેક્સ, પોલિટેકનિક સામે, પંચરત્ન ક્રોસ રોડ, અમદાવાદ- ૩૮૦૦૧૫
નિમણુંકનું પદ (Post)
બિઝનેસ કોરસપોન્ડન્ટ કો-ઓર્ડીનેટર ની નિમણુંક (કોન્ટ્રાક્ટ ધોરણે)
લાયકાતના માપદંડો (Eligibility Criteria)
બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની વિશાળ બેંકોમાંની એક ઓફલાઈન અરજીઓ આમંત્રિત કરે છે.
- ચીફ મેનેજર કક્ષા સુધીના કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકના ભૂતપૂર્વ કર્મચારી.
- બેંક ઓફ બરોડાના નિવૃત્ત ક્લાર્ક કે જેઓએ JAIIB પૂર્ણ કરેલ હોય.
- કોઈપણ શાખાના સ્નાતક કે જેઓ કોમ્પ્યુટર જ્ઞાન (MS Office, ઈ-મેઈલ, ઇન્ટરનેટ વગેરે) ધરાવતા હોય.
- જેઓ M.Sc. (I.T.)/B.E. (I.T.)/M.C.A./M.B.A. જેવી લાયકાત ધરાવનારને **અગ્રિમતા** આપવામાં આવશે.
સામાન્ય શરતો (General Conditions)
અમદાવાદ જિલ્લા માટે
- બેંક ભૂતપૂર્વ કર્મચારીઓના કિસ્સામાં નિમણુંક સમયે ઉમેદવારની ઉંમર **૬૫ વર્ષથી વધુ ન** હોવી જોઈએ.
- અન્ય ઉમેદવારોના કિસ્સામાં, તે **૨૧-૪૫ વર્ષની** વય જૂથમાં હોવી જોઈએ.
- ગુજરાતના નિવાસી હોવા જોઈએ અને **સ્થાનિક ભાષા પર પ્રભુત્વ** આવશ્યક છે.
મહત્વપૂર્ણ વિગતો (Important Details)
| સંપૂર્ણ માહિતી માટે | બેંકની વેબસાઈટ મુલાકાત લો: www.bankofbaroda.co.in |
| ઓફલાઈન અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ | ૧૫.૧૧.૨૦૨૫ |
| તારીખ (જાહેરાતની) | ૨૯.૧૦.૨૦૨૫ |
| સ્થળ | અમદાવાદ રિજીયન હેડ, અમદાવાદ રિજીયન-૩ |

0 Comments