સુરત જિલ્લાની Non-Medical Supervisor ભરતી 2025
અરજી સમયગાળો: 06/10/2025 થી 30/10/2025 સુધી | પદ: Non-Medical Supervisor (કોન્ટ્રાક્ટ આધારિત 11 મહિના)
🟢 સંક્ષિપ્ત માહિતી:
જિલ્લા રક્તાપિત કચેરી, સુરત દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ Non-Medical Supervisor માટે 11 મહિના માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી સંપૂર્ણપણે ઑનલાઇન સ્વરૂપે સ્વીકારવામાં આવશે.
જિલ્લા રક્તાપિત કચેરી, સુરત દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ Non-Medical Supervisor માટે 11 મહિના માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી સંપૂર્ણપણે ઑનલાઇન સ્વરૂપે સ્વીકારવામાં આવશે.
મુખ્ય વિગતો
- પદનું નામ: Non-Medical Supervisor
- સ્થાન: જિલ્લા રક્તાપિત કચેરી, સુરત
- કોન્ટ્રાક્ટ સમયગાળો: 11 મહિના
- અરજીની તારીખ: 06/10/2025 થી 30/10/2025
- અરજી વેબસાઈટ: https://arogysathi.gujarat.gov.in
- અંદાજિત માસિક પગાર: ₹25,000/-
લાયકાત
- સંબંધિત આરોગ્ય ક્ષેત્રમાં અનુભવ ધરાવનાર ઉમેદવાર.
- Non-Medical Supervisor ટ્રેનિંગ / NGO સાથે કાર્યનો અનુભવ.
- કમ્પ્યુટર જ્ઞાન આવશ્યક.
- ઉંમર મર્યાદા: 18 થી 50 વર્ષ સુધી.
અરજી કરવાની પ્રક્રિયા
- અધિકૃત વેબસાઈટ arogysathi.gujarat.gov.in પર જાઓ.
- “PRAVESH → CURRENT OPENINGS” વિભાગ પસંદ કરો.
- પોસ્ટ પસંદ કરીને ઓનલાઇન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી પૂર્ણ થયા બાદ પ્રિન્ટ સચવવો.
⚠️ નોંધ: આ માહિતી સત્તાવાર જાહેરનામા પરથી તૈયાર કરવામાં આવી છે. ચોક્કસ માહિતી માટે સત્તાવાર સાઇટ અને નોટિસ તપાસવી જરૂરી છે.

0 Comments