UGVCL હિંમતનગર દ્વારા એપ્રેન્ટીસ (લાઇનમેન) ની ભરતી 2025
પોસ્ટ : એપ્રેન્ટિસ (લાઇનમેન)
- >>> યુ.જી.વી.સી.એલ એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી બાબતે....
- યુ.જી.વી.સી.એલ સર્કલ ઓફિસ, હિંમતનગર દ્વારા એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બહાર પડેલ છે.
- આઇ.ટી.આઇમાં વાયરમેન/ ઇલેક્ટ્રીશીયન (ધો.૧૦ પાસ સાથે) લાયકાત ધરાવતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન પોતાની જાતે લોગીન કરી સર્ચ જોબમાં UGVCL CIRCLE OFFICE HIMATNAGAR APPRENTICE LINEMAN (UGVCL) પર જોબ એપ્લાય કરવાનું રહેશે.
- એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી, હિમતનગર અને નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા. બી - બ્લોક પ્રથમ માળ રૂમ ન -223-224 તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જીલ્લા સાબરકાંઠા રૂબરૂ માં સંપર્ક સાધી શકો છો.
છેલ્લી તા. : 05/11/2025
શરતો અને નિયમો:
૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહીં.
૨. નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લા/કોર્પોરેશનમાં બદલી થઇ શકશે નહીં.
૩. ઉમેદવારની ફક્ત ઓનલાઇન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
૪. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે સતીત્વળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
૫. સૂચવ્યા અનુસાર પ્રમાણપત્રોની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૬. રસ ધરાવતા ઉમેદવારો એ તા. ૧૩/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ કલાક સુધી ઉપર જણાવેલ લિંકમાં અરજી કરવાની રહેશે.
૭. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૨૦/૧૦/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ કલાક સુધીની સ્થિતિ ને ધ્યાને લેવામાં આવશે.
૮. નિમણૂક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

0 Comments