કણજરી નગરપાલિકા, કણજરી
વોક ઇન ઇન્ટરવ્યૂ સને:- ૨૦૨૫-૨૬
જાહેરાતની વિગત:
સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગત કચ્છરી નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યા માટે તા. ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
ઇન્ટરવ્યૂ અને રજીસ્ટ્રેશન સમય:
યોગ્યતા ધરાવતા ઉમેદવારે કચ્છરી નગરપાલિકા ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તેમજ ૧૨:૦૦ કલાકે ઇન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો:
જેમાં ઉમેદવારોએ આ તમામ શૈક્ષણિક અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.
| ક્રમ | હોદ્દાનું નામ | લાયકાત | ભરવાની જગ્યા | પગાર ધોરણ |
|---|---|---|---|---|
| ૧ | સીટી મેનેજર (SWM) | B.E/B.Tech-Environment / B.E/B.Tech Civil / M.E/M.Tech-Civil અનુભવ-એક વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) |
૧ | ફિક્સ માસિક ₹. ૩૧,૦૦૦/- |

0 Comments