GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી પરીક્ષા તારીખ જાહેર 🎉
પોસ્ટ
વન રક્ષક
જાહેરાત ક્રમાંક
335/202526
પરીક્ષા તારીખ
09/12/2025
સમય
બપોરે 15:00 થી 18:00 કલાક
વેબસાઇટ પર જવા માટે:
અહીં ક્લિક કરો. ➡️
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક: ૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની **અગત્યની સૂચના**
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું **MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન** કરવાનો નિર્ણય લીધેલ છે.
MCQ – CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની **વેબસાઇટ** પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ક્રમ
જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ
વિભાગ / ખાતાના વડાનું નામ
પરીક્ષાની તારીખ
પરીક્ષાનો સમય
૧
૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩
વન અને પર્યાવરણ વિભાગ / અગ્ર મુખ્ય વન સંરક્ષકની અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
૦૮/૧૨/૨૦૨૫
સમય બપોરે ૧૫.૦૦ થી ૧૮.૦૦ કલાક
પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને **સંપૂર્ણ હક્ક / અધિકાર** રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી વિનંતી.

0 Comments