મહેમદાવાદ નગર પાલિકા દ્વારા ભરતી
મહેમદાવાદ, જી. ખેડા
મહેમદાવાદ નગરપાલિકા
વોક ઈન ઈન્ટરવ્યુ
૧૧ માસના ધોરણે હંગામી-કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા
સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા ખાતે સિટી મેનેજર-MIS/IT ની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિયમોંક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિયમોંક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા. ૧૮/૧૧/૨૦૨૫ ને બુધવારના બપોરના ૧૨:૦૦ કલાકે મહેમદાવાદ નગરપાલિકા કચેરી, મહેમદાવાદ (ખેડા) ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત/અનુભવ અંગેના અસલ પ્રમાણપત્રો તથા અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવું જણાવવામાં આવે છે.
✅ જગ્યાની વિગતો (સિટી મેનેજર - IT)
M.E/M.TECH-IT, M.E/M.TECH-COMPUTER,
B.Sc/M.Sc-IT/B.C.A/M.C.A
(૧ વર્ષનો ડીગ્રી મેળવ્યા બાદનો અનુભવ ફરજીયાત)

0 Comments