શ્રીમતિ J.C. ધાણક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બગસરા
✨ ભરતીની ટૂંકી માહિતી ✨
- જુનિયર ક્લાર્ક
- સિનિયર ક્લાર્ક
ફોર્મ પ્રોસેસ: ઓફલાઇન
જાહેરાત તારીખ: ૦૬/૧૧/૨૦૨૫
અરજીની છેલ્લી તારીખ: જાહેરાત તારીખના ૧૫ દિવસમાં
શ્રી ગિરધરલાલ કરસનજી લાલજી શેઠ સ્મૃતિ સમિતિ સંચાલિત શ્રી એ. પી. ઓઝા આર્ટસ અને કોમર્સ કોલેજ (ગ્રાન્ટ-ઈન-એઈડ) અને સંસ્કૃત ભાષા ફેકલ્ટી માટે શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત.
સરકારશ્રી દ્વારા માન્ય ઠરાવ (ગ્રાન્ટ-ઈન-એઈડ) અને SC3/વર્ગ-3/NOC/૨૦૨૪-૨૫, તા. ૨૩/૬/૨૦૨૫ થી નીચેની બિન અનામત એકક 3 ની જગ્યાઓ ભરવા NOC મળેલ છે. નીચે મુજબની જગ્યાઓ માટે નિયત સમય મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
વધારે વિગતો વેબસાઇટ: https://www.jcdhanak.org પર મૂકેલ છે.
| ક્રમ | જગ્યાનું નામ | કુલ ખાલી જગ્યા | કેટેગરી | લાયકાત | વય મર્યાદા |
|---|---|---|---|---|---|
| ૧ | જૂનિયર ક્લાર્ક | ૧ | બિન અનામત | સરકારશ્રી દ્વારા લાગુ થતાં નિયમો મુજબ તે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, ગુજરાત સરકારની માન્ય સીસીસી/કમ્પ્યુટર પરીક્ષા પાસ | સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને શરતો અનુસાર |
| ૨ | સિનિયર ક્લાર્ક | ૧ | બિન અનામત | સરકારશ્રી દ્વારા લાગુ થતાં નિયમો મુજબ તે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, ગુજરાત સરકારની માન્ય કમ્પ્યુટર પરીક્ષા પાસ | સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને શરતો અનુસાર |
સદર જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતોવખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાત અંગેના નિયમો ભરતી કરવામાં આવશે.
નિમણૂક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ સમાયેલ થયા નિમણૂક પગાર ધોરણ લાગુ પડશે. નિમણૂક પામેલ ઉમેદવાર ઉપર ઉપલા અધિકારી અને શિક્ષણ વિભાગના નિયમો તમામ બંધનકર્તા રહેશે.
ઉપરોક્ત જગ્યાઓ ફક્ત અનામત વર્ગના અનામત તથા નિયત સમય મર્યાદાને લીધે ભરવામાં આવનાર છે.
ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં રજીસ્ટર્ડ પોસ્ટ એ. ડી. દ્વારા અરજી મૌકલાવવાની રહેશે.
અરજી સાથે પોતાનો તાજેતરનો ૮ x ૪ સાઇઝનો ફોટો તથા રૂ. ૪૦ નો ટપાલ ટિકિટ લગાડેલું અને બિનઅનામત કેટેગરી માટે રૂ. ૧૦૦૦/- અને અનામત કેટેગરીના ઉમેદવાર રૂ. ૮૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ (નૉન-રિફંડેબલ) Principal Smt. J. C. Dhanak Arts And Commerce College ના નામનો DD રહેશે.
ડિમાન્ડ ડ્રાફ્ટ અને અરજી સાથે તમામ શૈક્ષણિક/અનુભવના પ્રમાણપત્રોની નકલો અને સંપૂર્ણ વિગતો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી આપવાની રહેશે.
આચાર્ય શ્રી એ. પી. ઓઝા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ

0 Comments