નવી ભરતી જાહેરાત
ચકલાસી નગરપાલિકા વોક-ઈન ઈન્ટરવ્યૂ
ચકલાસી નગરપાલિકા સેવા સદન
વોક-ઈન ઈન્ટરવ્યૂ
સને-૨૦૨૪-૨૫
સ્વચ્છ ભારત મિશન - અર્બન, ગુજરાત અંતર્ગત ચકલાસી નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યા માટે તા.૨૫/૧૧/૨૦૨૫ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
યોગ્યતા ધરાવતા ઉમેદવારે ચકલાસી નગરપાલિકા ખાતે સવારે **૧૦:૩૦ થી ૧૧:૩૦** સુધી રૂબરૂ હાજર રહી **રજીસ્ટ્રેશન** કરાવવાનું રહેશે. તેમજ **૧૨:૦૦ કલાકથી** ઈન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે.
જેમાં ઉમેદવારોએ **લાયકાત** અને **અનુભવના** અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.
| અ.નં. | હોદ્દાનું નામ | લાયકાત | જગ્યાની સંખ્યા | પગાર ધોરણ |
|---|---|---|---|---|
| ૧ | સિટી મેનેજર (SWM) | B.E/B.Tech- Environment/B.E/B.Tech Civil/ M.E/M.Tech- Environment/M.E/M.Tech- Civil **(અનુભવ-એક વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો))** | ૧ | ૩૦,૦૦૦/- (માસિક) |
ચોક ઓફીસર
ચકલાસી નગરપાલિકા
કારોબારી અધ્યક્ષ
ચકલાસી નગરપાલિકા
ઉપાધ્યક્ષ
ચકલાસી નગરપાલિકા
પ્રમુખ
ચકલાસી નગરપાલિકા

0 Comments