Header Ads Widget

પેટલાદ નગરપાલિકામાં સીધી ભરતી: પરીક્ષા વગર સીધું ઇન્ટરવ્યુ, આજે જ જાણો વિગત!

પેટલાદ નગરપાલિકામાં સીધી ભરતી: પરીક્ષા વગર સીધું ઇન્ટરવ્યુ, આજે જ જાણો વિગત!
Petlad Nagarpalika Recruitment 2025 - Walk in Interview
Walk-in Interview

પેટલાદ નગરપાલિકા ભરતી ૨૦૨૫

એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ વિવિધ ટ્રેડ માટે ભરતી

ઇન્ટરવ્યુ તારીખ: ૦૮/૧૨/૨૦૨૫

📋 જગ્યાની વિગત અને લાયકાત

ક્રમ ટ્રેડનું નામ લાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર ITI / CCC / સરકાર માન્ય કોર્સ
આસીસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર H.S.I. (ITI / સરકાર માન્ય કોર્સ)
ફિટર / પ્લમ્બર ફિટર/પ્લમ્બર (ITI / સરકાર માન્ય)
ઈલેક્ટ્રીશીયન / વાયરમેન વાયરમેન (ITI / સરકાર માન્ય)
સર્વેયર સર્વેયર (ITI / સરકાર માન્ય)
મિકેનીક મિકેનીક (ITI / સરકાર માન્ય)

* બેઠકો: નગરપાલિકાની જરૂરિયાત મુજબ.

📅 ઇન્ટરવ્યુ કાર્યક્રમ

  • તારીખ: ૦૮/૧૨/૨૦૨૫ ને સોમવાર
  • રજીસ્ટ્રેશન સમય: સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ સુધી (ત્યારબાદ પ્રવેશ મળશે નહિ).
  • ઇન્ટરવ્યુ સમય: બપોરે ૧૧:૩૦ કલાકથી શરૂ.
  • સ્થળ: સભાખંડ, પેટલાદ નગરપાલિકા કચેરી.

📂 જરૂરી ડોક્યુમેન્ટ્સ (સાથે રાખવા)

ઉમેદવારે નીચે મુજબના અસલ ડોક્યુમેન્ટ અને નકલ સાથે રાખવી:

  • Apprenticeship Portal પર રજીસ્ટ્રેશન કર્યાની પ્રોફાઈલ પ્રિન્ટ (ફરજીયાત).
  • ITI ની તમામ માર્કશીટ અને ડિગ્રી/સર્ટીફીકેટ.
  • ધોરણ-૧૦ / ૧૨ ની માર્કશીટ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.).
  • આધાર કાર્ડ અને બેંક પાસબુક.
  • તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા.
Apprenticeship Portal પર જાઓ

⚠️ ખાસ નોંધ

  • આ ભરતી માત્ર ૧ વર્ષની તાલીમ માટે છે. કાયમી નોકરી માટે નથી.
  • પસંદગી સમિતિ દ્વારા મેરીટ અને ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.
  • સરકારશ્રીના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ (વિધાસહાય) ચૂકવવામાં આવશે.
  • આ જાહેરાત માત્ર એપ્રેન્ટિસશીપ માટે છે, નોકરી માટે નથી.

Post a Comment

0 Comments