સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સીધી ભરતી ૨૦૨૫: પગાર ધોરણ ₹૪૦,૦૦૦ સુધી! (વોક-ઇન ઇન્ટરવ્યુ)
જો તમે ડિગ્રી/ડિપ્લોમા એન્જિનિયર છો અને સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે સુવર્ણ તક છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા વિવિધ ટેકનિકલ જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવ્યું છે.
📌 ટૂંકમાં વિગત: પરીક્ષા વગર સીધી ભરતી! ફક્ત ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.
📋 ભરતીની મુખ્ય વિગતો (Job Highlights)
- સંસ્થાનું નામ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
- ભરતીનો પ્રકાર: કરાર આધારિત (૧૧ માસ)
- કુલ જગ્યાઓ: વિવિધ પોસ્ટ (નીચે જુઓ)
- પગાર ધોરણ: ₹૨૧,૦૦૦ થી ₹૪૦,૦૦૦ સુધી (લાયકાત મુજબ)
- પસંદગી પ્રક્રિયા: વોક-ઇન ઇન્ટરવ્યુ
- ઇન્ટરવ્યુ તારીખ: ૧૬/૧૨/૨૦૨૫
💼 પોસ્ટ અને પગારની વિગત
અહીં તમામ પોસ્ટ, લાયકાત અને પગારની વિગતવાર માહિતી આપેલ છે:
1. ટેકનીકલ સુપરવાઈઝર (પર્યાવરણ)
પગાર: ₹૨૫,૦૦૦ - ₹૩૫,૦૦૦
- જગ્યા: ૦૨
- લાયકાત: B.E. (પર્યાવરણ) અથવા ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ + અનુભવ
2. હાર્ડવેર એન્જીનિયર
પગાર: ₹૩૦,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: B.E./B.Tech (IT/Computer/Electronics)
3. સોલિડ વેસ્ટ મેનેજર
પગાર: ₹૩૦,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: B.E./B.Tech (Environment/Civil)
4. સીવીલ એન્જીનિયર (આવાસ યોજના)
પગાર: ₹૩૫,૦૦૦ - ₹૪૦,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: B.E./B.Tech (Civil) or M.E./M.Tech
5. સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ
પગાર: ₹૩૫,૦૦૦ - ₹૪૦,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: સોશિયલ સાયન્સ/સોશિયોલોજી/MSW ડિગ્રી
6. CAD ઓપરેટર
પગાર: ₹૨૧,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: B.S. Engineering/Architecture/Computer Science
7. સર્વેયર
પગાર: ₹૨૫,૦૦૦
- જગ્યા: ૦૨
- લાયકાત: ડિપ્લોમા એન્જી. (સિવિલ)
8. લિક્વીડ વેસ્ટ મેનેજર
પગાર: ₹૩૦,૦૦૦
- જગ્યા: ૦૧
- લાયકાત: B.E. (Civil/Environment)
| ક્રમ | પોસ્ટનું નામ | જગ્યા | પગાર (માસિક) |
|---|---|---|---|
| 1 | ટેકનીકલ સુપરવાઈઝર | 02 | ₹25,000 - ₹35,000 |
| 2 | હાર્ડવેર એન્જીનિયર | 01 | ₹30,000 |
| 3 | સોલિડ વેસ્ટ મેનેજર | 01 | ₹30,000 |
| 4 | સીવીલ એન્જીનિયર | 01 | ₹35,000 - ₹40,000 |
| 5 | સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ | 01 | ₹35,000 - ₹40,000 |
| 6 | CAD ઓપરેટર | 01 | ₹21,000 |
| 7 | સર્વેયર | 02 | ₹25,000 |
| 8 | લિક્વીડ વેસ્ટ મેનેજર | 01 | ₹30,000 |
📍 વોક-ઇન ઇન્ટરવ્યુની વિગત
તારીખ: ૧૬/૧૨/૨૦૨૫
સમય: બપોરે ૩:૦૦ કલાકે
સ્થળ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર.
📜 જરૂરી દસ્તાવેજો (Documents)
ઉમેદવારે ઇન્ટરવ્યુ સમયે નીચે મુજબના અસલ પ્રમાણપત્રો અને સ્વ-પ્રમાણિત નકલો સાથે રાખવી:
- બાયોડેટા (Resume)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (Marksheets & Degrees)
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) / જન્મનો દાખલો
- અનુભવના પ્રમાણપત્રો
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા
- ઓળખનો પુરાવો (Aadhar Card/PAN Card)
⚠️ અગત્યની નોંધ
- આ ભરતી ૧૧ માસના કરાર આધારિત છે.
- ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.
- અનુભવ ઓછામાં ઓછો ૨ વર્ષનો હોવો જરૂરી છે (મોટાભાગની પોસ્ટ માટે).
- કોમ્પ્યુટરનું જ્ઞાન તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

0 Comments