આજની લેટેસ્ટ જોબ અપડેટ્સ (૨૬/૦૯/૨૦૨૬): સરકારી અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ પદો માટે અરજી શરૂ – ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬
આજની લેટેસ્ટ જોબ અપડેટ્સ (૨૬/૦૯/૨૦૨૬): સરકારી અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ પદો માટે અરજી શરૂ – ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬
૧. ફાર્મા-મેડિકલ ડિવાઇસ સેક્ટર (PMBI) માં વિવિધ પદોની ભરતી
- સંસ્થાનું નામ: Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI)
- કુલ જગ્યાઓ: ૧૭૮ જગ્યાઓ (૧૧ વિવિધ પોસ્ટ્સ)
- પદોના નામ: જનરલ મેનેજર (૩), ડેપ્યુટી જનરલ મેનેજર (૬), મેનેજર (૬), ડેપ્યુટી મેનેજર (૪), આસિસ્ટન્ટ મેનેજર (૩૧), સિનિયર એક્ઝિક્યુટિવ (૬૧), સિનિયર માર્કેટિંગ ઓફિસર (૧૫), સિનિયર ફાર્માસિસ્ટ (૬), એક્ઝિક્યુટિવ (૧૦), માર્કેટિંગ ઓફિસર (૩૦), ફાર્માસિસ્ટ (૬)
- લાયકાત: B.Pharma, B.Com તેમજ સંબંધિત લાયકાત
- પગાર ધોરણ: ₹૩૨,૫૦૦/- થી ₹૧,૫૮,૦૦૦/- પ્રતિ માસ
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ (સાંજે ૫:૦૦ વાગ્યા સુધી)
- અરજી પદ્ધતિ: PMBI ની સત્તાવાર વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી, ₹૧૦૦ ના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથે પોસ્ટ/કુરિયર મારફત મોકલવાનું રહેશે.

૨. ભારતીય તટ રક્ષક (Indian Coast Guard) ભરતી ૨૦૨૬
- સંસ્થાનું નામ: ભારતીય તટ રક્ષક બળ (Ministry of Defence)
- પદનું નામ: ફોરમેન ઓફ સ્ટોર (Foreman of Stores - General Central Service, Group 'B')
- કુલ જગ્યાઓ: ૦૪ (બિનઅનામત: ૦૨, ST: ૦૧, EWS: ૦૧)
- પોસ્ટિંગ સ્થળ: કારવાર, મિનિકોય, પીપાવાવ, ભુવનેશ્વર
- પગાર ધોરણ: પે મેટ્રિક્સ લેવલ - ૬
- વય મર્યાદા: ૧૮ થી ૩૦ વર્ષ (નિયમ મુજબ છૂટછાટ)
- લાયકાત: સંબંધિત વિષયમાં સ્નાતક/અનુસ્નાતક અથવા મટિરિયલ્સ મેનેજમેન્ટમાં ડિપ્લોમા + અનુભવ
- છેલ્લી તારીખ: ૦૩ નવેમ્બર ૨૦૨૬
- સત્તાવાર વેબસાઇટ: www.indiancoastguard.gov.in
૩. રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન - ભારત (NIF) ગાંધીનગર ભરતી
- સંસ્થા: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF - વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર)
- જાહેરાત ક્રમાંક: 03/2026
- પદો: વહીવટી અધિકારી (૧), નાણા અધિકારી (૧), નિર્દેશકના અંગત સચિવ (૧), વહીવટી સહાયક (૧), નાણા સહાયક (૧)
- પગાર સ્તર: સ્તર - ૮ અને સ્તર - ૬ (૭મું પગારપંચ મુજબ)
- છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સત્તાવાર વેબસાઇટ: nif.org.in/careers
૪. ઊંઝા નાગરિક સહકારી બેંક લિ. ઊંઝા - વિવિધ સ્ટાફ ભરતી
- સંસ્થા: ઊંઝા નાગરિક સહકારી બેંક લિ., ઊંઝા (મહેસાણા)
- ખાલી જગ્યાઓ:
- કોમ્પ્લાયન્સ ઓફિસર (૧ જગ્યા) - CA / CS / LLM / MBA
- IT ક્લાર્ક (૧ જગ્યા) - B.Tech / M.Tech (IT/CS), B.Sc/M.Sc (IT), BCA, MCA
- ગોડાઉન કીપર કમ ક્લાર્ક (૫ જગ્યા) - B.Com, M.Com, BBA, MBA, BCA વગેરે.
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૧/૧૦/૨૦૨૬ સુધીમાં રજિસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ મારફત.
- વેબસાઇટ: www.unsb.bank.in
૫. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ - એપ્રેન્ટિસ ભરતી મેળો (થરાદ)
- સ્થળ: ITI થરાદ, થરાદ-ડીસા હાઇવે, મલુપુરા
- ઇન્ટરવ્યૂ તારીખ & સમય: ૨૯/૦૯/૨૦૨૬ (મંગળવાર), સવારે ૧૧:૦૦ કલાકે
- જગ્યાનું નામ & લાયકાત: સર્વેયર, ડ્રાફ્ટમેન તથા કોમ્પ્યુટર ઓપરેટર (ITI પાસ) - ૧૦ જગ્યાઓ
- નોંધ: apprenticeshipindia.gov.in પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે.
૬. EMRI Green Health Services (112 - જનરક્ષક) - વોક-ઇન ઇન્ટરવ્યૂ
- પદનું નામ: Project Coordinator
- લાયકાત: MBA અથવા MSW (ફ્રેશર તેમજ ૩+ વર્ષ અનુભવી ઉમેદવારો)
- ઇન્ટરવ્યૂ તારીખ: ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ (સમય: સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦)
- ઇન્ટરવ્યૂ સ્થળ: EMRI Green Health Services, 108 Emergency Management Centre, નરોડા-કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ.
- સંપર્ક: 079-22814896 / 9537088108 | ઈમેઇલ: khushbu_yadav@emri.in
૭. આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર (મહિસાગર)
- પદનું નામ: જુનિયર ક્લાર્ક વર્ગ-૩ (સામાન્ય દિવ્યાંગ ઉમેદવાર - PH General)
- જગ્યાની સંખ્યા: ૦૧
- લાયકાત: સરકારશ્રીના નિયમો મુજબ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી + કોમ્પ્યુટર પરીક્ષા પાસ
- પગાર: ₹૨૬,૦૦૦/- ફિક્સ (પ્રથમ ૫ વર્ષ માટે)
- અરજી પદ્ધતિ: જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં સ્પીડ પોસ્ટ / રજિસ્ટર્ડ એ.ડી. થી મોકલવી.
- વેબસાઇટ: accsantrampur.in
૮. અન્ય ખાનગી ભરતીઓ (રાજકોટ અને ગુજરાત)
- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (અમદાવાદ): ફાર્માસિસ્ટ, મેનેજર, આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ, ટેલિકોલર / ડેટા એન્ટ્રી ઓપરેટર. ઈમેઇલ: hr@redcrossgujarat.org
- મારુતિ ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ લિ. (શાપર, રાજકોટ): પ્રોડક્શન એન્જિનિયર (૩), CNC પ્રોગ્રામર (૧), હેલ્પર (૧૦) - વોક-ઇન ઇન્ટરવ્યૂ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ (રવિવાર). સંપર્ક: 99797 32952
- ઓફિસ સ્ટાફ (રાજકોટ): Telecalling Executive (૧૨ પાસ) & Accounts Executive (B.Com/BBA). સંપર્ક: 80008 55550 / 94099 03171
- રિયલ એસ્ટેટ ઓફિસ (રાજકોટ): માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, કોમ્પ્યુટર ઓપરેટર, રેવેન્યુના કામ માટે, પર્સનલ આસિસ્ટન્ટ, સાઇટ એન્જિનિયર. સંપર્ક: 90238 23337
0 Comments