રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષાના કોલલેટરમાં પરીક્ષા કેન્દ્રના સરનામામાં વિસંગતતા બાબત 2025
બ્લોક નં.ર, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫
(વેબસાઇટ એક્સેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫, મહેસૂલ તલાટી, વર્ગ–૩ ની મુખ્ય પરીક્ષાના કોલલેટરમાં પરીક્ષા કેન્દ્રના સરનામામાં વિસંગતતા બાબત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫-"મહેસૂલ તલાટી વર્ગ-૩"ની મુખ્ય પરીક્ષાનું આયોજન તા. **૧૪-૧૦-૨૦૨૫ થી તા. ૧૬-૧૦-૨૦૨૫** સુધી કરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોના સરનામામાં વિસંગતતા ધ્યાને આવેલ છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
| ક્રમ | કોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું | ધ્યાને લેવાનું પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું |
|---|---|---|
| ૧ | Samarpan Science & Commerce College, Unit-1 (66183 ), Kh-7, Gidc Rd, Sector 26, Gandhinagar, Gujarat 382028 | Samarpan Science & Commerce College, Unit-1 (66183 ), Kh-7, GIDC Rd, Sector-28, Gandhinagar, Gujarat 382028 |
| ૨ | Samarpan Science & Commerce College, Unit-2 (66184 ), Kh-7, Gidc Rd, Sector 26, Gandhinagar, Gujarat 382028 | Samarpan Science & Commerce College, Unit-2 (66184 ), Kh-7, GIDC Rd, Sector-28, Gandhinagar, Gujarat 382028 |
| ૩ | Samarpan Science & Commerce College, Unit-3 (66185 ), Kh-7, Gidc Rd, Sector 26, Gandhinagar, Gujarat 382028 | Samarpan Science & Commerce College, Unit-3 (66185 ), Kh-7, GIDC Rd, Sector-28, Gandhinagar, Gujarat 382028 |

0 Comments