G.K. Bharad Sainik School Rajkot ભરતી 2025
Sports Officer, TGT Teacher, Accountant, Hostel Warden સહિત અનેક જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત
📌 મુખ્ય માહિતી
- સંસ્થા: G.K. Bharad Sainik School, Rajkot
- અફિલિએશન: Sainik School Society, Ministry of Defence
- વેબસાઇટ: sainikschool.gkbharad.org
- અંતિમ તારીખ: 15 ઓક્ટોબર 2025
- સંપર્ક: 90990 96417
📋 ઉપલબ્ધ જગ્યાઓ અને લાયકાત
| પદનું નામ | લાયકાત અને અનુભવ | જગ્યા |
|---|---|---|
| Sports Officer | Retired Sports Instructor JCO (Uniform Forces) | 1 |
| Admin Officer | Retired JCO from Army/Air Force/Navy | 1 |
| Accountant | Experience in School/Trust Accounting | 1 |
| Trained Graduate Teacher (TGT) | BA/B.Sc, B.Ed, CTET (Maths, Science, English, SST, Hindi, Sanskrit) | 6 |
| Counsellor | Trained Female Psychology Counsellor | 1 |
| PTI (Sports Training Instructor) | BPE અથવા BP.Ed (Male & Female) | 2 |
| Coaches | Shooting, Football, Hockey | 3 |
| Art Teacher | Full Time અથવા Visiting | 1 |
| Drill Instructor | Retired NCO/NCC RDC અનુભવ | 1 |
| Nursing Assistant | B.Sc (Nursing) | 1 |
| Hostel Warden | Hostel Management નો અનુભવ | 1 |
| Security | Retired from Uniform Forces | 1 |
💡 વિશેષ નોંધ:
- અનુભવી અને ટેક્નો-સેવી શિક્ષકોની જરૂર છે.
- CBSE English Medium National Level School.
- On-campus Hostel સુવિધા ઉપલબ્ધ છે.
- Online અરજી ફરજિયાત છે — Offline સ્વીકારાશે નહીં.
© G.K. Bharad Sainik School Rajkot Recruitment 2025 — માહિતી ઓફિશિયલ જાહેરનામા પરથી લેવામાં આવી છે.

0 Comments