ડૉ. સુભાષ પી. ચાવડા આહીર કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ભરતી
<< પોસ્ટ >>
જગ્યાનું નામ
જુનિયર ક્લાર્ક
ફોર્મ પ્રોસેસ
ઓફલાઇન
અંદાજિત પગાર (ફિક્સ)
Rs. ૨૬,૦૦૦/-
જાહેરાતની તારીખ
૦૩/૧૧/૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ
જાહેરાતના ૧૫ દિવસમાં
ડૉ. સુભાષ પી. ચાવડા આહીર કેળવણી મંડળ, જુનાગઢ
જુનિયર ક્લાર્ક ભરતી - જાહેરાત
જગ્યાઓની વિગતો
| ક્રમ | કોલેજનું નામ | જગ્યાનું નામ | કવોલિ. વર્ગ | કુલ જગ્યા | કેટેગરી |
|---|---|---|---|---|---|
| ૧ | ડૉ. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જુનાગઢ | જુનિયર ક્લાર્ક | કવટ/ISC3/વર્ગ-૩/NOC/૨૦૪૬૬-૬૯ | ૦૧ | OPEN |
| ૨ | ડૉ. સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, જુનાગઢ | જુનિયર ક્લાર્ક | કવટ/ISC3/વર્ગ-૩/NOC/૨૦૩૪૬-૪૮ | ૦૧ | OPEN |
સામાન્ય સૂચનાઓ
સદર જગ્યા સરકારી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને **લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ** તેમજ **ગુજરાતી ભાષાના માધ્યમમાં લેખિત પરીક્ષા** આપવાની રહેશે.
કમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવારે રાજ્ય સરકારશ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી આવક ડ્રોફ જોઈન્ટ અને કમ્પ્યુટરના ઉપયોગ અંગેની જાણકારી બતાવતા હોવા જોઈએ.
ફિક્સ પગાર: ભરતી ગુજરાત સરકારશ્રીના ધારા ધોરણો અનુસાર પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા ૧૯,૯૫૦/- રહેશે. પાંચ વર્ષ પૂર્ણ થયેથી સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાશેથી મંજુર થયેલ પગાર ધોરણોમાં નિયમિત કરી શકાશે.
અરજીની રીત: જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૫માં SPEED POST થી અરજી કરવાની રહેશે.
અરજી સાથે જોડવાના દસ્તાવેજો અને ફી
જરૂરી જોડાણો: અરજી સાથે લાયકાતના તમામ ડોક્યુમેન્ટ, પાસ્પોર્ટ સાઈઝનો ફોટો, **અનુભવના સર્ટિફિકેટ તથા પોતાનો **પગારનો રુ. ૭/- ની ટિકિટ ચોંટાડી** કરેલ હેડિંગ ઉપર અરજીનું નામ અવશ્ય લખવાનું રહેશે.
ફી: અરજી સાથે અનામત સિવાયના તમામ સમય માટે આવેલ અરજી અમાન્ય ગણાવામાં આવશે અને રૂપિયા ૫૦૦/-ની ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફન્ડેબલ)ડૉ. સુભાષ પી. ચાવડા આહીર કેળવણી મંડળ, જુનાગઢ નામનો અવશ્ય સામેલ રાખવો.
ભરતી અંગેની વિગતવાર માહિતી કોલેજની વેબસાઈટ https://drsmcollege.in/જુનિયર-ક્લાર્ક-ભરતી પર ઉપલબ્ધ છે.
અરજી મોકલવાનું સરનામું:
પ્રમુખશ્રી ડૉ. સુભાષ પી. ચાવડા આહીર કેળવણી મંડળ, ડૉ. સુભાષ રોડ ખામધ્રોળ રેલ્વે કોલિંગ પાસે, જુનાગઢ-૩૬૨૦૦૧.
પ્રમુખશ્રી
ડૉ. સુભાષ પી. ચાવડા આહીર કેળવણી મંડળ - જુનાગઢ

0 Comments