Header Ads Widget

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ક આસિસ્ટન્ટ પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની જાહેરાત

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ **તાંત્રિક સંવર્ગની જા.ક્ર. ૩૦૪/૨૦૨૫૨૬, વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે પ્રાથમિક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ** કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લેખક/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત.

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?) ને અંતે **લાયક ઠરેલ ઉમેદવારોની** જાહેરાતમાં દર્શાવ્યા મુજબ **MCQ-CBRT પધ્ધતિથી પરીક્ષા** યોજવા બાબતે મંડળ દ્વારા **તારીખ અને સમય** નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના **કોલ લેટર ડાઉનલોડ** કરી શકશે.

પરીક્ષા અને કોલ-લેટર ડાઉનલોડની વિગતો

અ.નં. જાહેરાત ક્રમાંક/ સંવર્ગનું નામ પરીક્ષાની તારીખ/સમય કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ-સમયની વિગતો
૩૦૪/૨૦૨૫૨૬
વર્ક આસિસ્ટન્ટ
**તા. ૦૯/૧૧/૨૦૨૫**
રીપોર્ટીંગ સમય: ૦૭:૩૦ કલાક
પરીક્ષાનો સમય: ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાક
**તા. ૦૩/૧૧/૨૦૨૫, સાંજે ૧૭:૦૦ કલાકથી**
**તા. ૦૯/૧૧/૨૦૨૫ ના સવારના ૦૮:૪૫ કલાક સુધી**

Post a Comment

0 Comments