📢 અખંડ આનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરત
ભરતીની જાહેરાત
💼 પોસ્ટની વિગતો
- પોસ્ટ: જુનિયર ક્લાર્ક
- લાયકાત: ગ્રેજ્યુએટ
- ઉંમર મર્યાદા: ૨૦ થી ૩૫ વર્ષ
📅 મહત્ત્વની તારીખો અને પ્રક્રિયા
- જાહેરાત તા.: ૦૬/૧૧/૨૦૨૫
- અરજી છેલ્લી તા.: જાહેરાતના ૧૦ દિવસમાં
- ફોર્મ પ્રોસેસ: ઓફલાઇન
🔗 મહત્ત્વપૂર્ણ લિંક્સ
- નોટિફિકેશન માટે: અહીં ક્લિક કરો (નોટિફિકેશન)
- અરજી ફોર્મ માટે: અહીં ક્લિક કરો (અરજી ફોર્મ)
- વેબસાઇટ માટે: અહીં ક્લિક કરો (વેબસાઇટ)
📍 સંસ્થા અને પોસ્ટ
સંચાલક: અખંડ આનંદ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત અખંડ આનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (જૂનિયર ક્લાર્ક માટે)
સંદર્ભ પત્ર ક્રમાંક: કવર/ISC3/વર્ગ-૩/NOC/૨૦૨૩૦-૩૨, તા. ૨૩/૦૮/૨૦૨૫
📜 જગ્યાની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | કુલ ખાલી જગ્યા | કેટેગરી |
|---|---|---|---|
| ૧ | જૂનિયર ક્લાર્ક | ૧ | OPEN |
પગાર ધોરણ: પાંચ વર્ષના ફિક્સ પગારથી ભરતી, ત્યારબાદ નિયમોનુસાર પગાર ધોરણ લાગુ.
📚 શૈક્ષણિક લાયકાત અને નિયમો
- લાયકાત ગુજરાત રાજ્ય સરકારશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતોવખતના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ રહેશે.
- NOCમાં દર્શાવેલ તમામ શરતો નિમણૂક પામનાર ઉમેદવારને બંધનકર્તા રહેશે.
- આરક્ષણ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા દિન-૧૦માં મ. એ. ડી. થી અરજી કરવાની રહેશે.
📝 અરજી પ્રક્રિયા અને ફી
- અરજી સાથે પોતાના સરનામાવાળું ૧૦x૪નું ટિકિટ લગાવેલું પરત કવર તેમજ રૂ.૪૦/-ની ટપાલ ટિકિટ લગાવેલી જોડવાનું રહેશે.
- અધૂરી, અસ્પષ્ટ વિગતવાળી, આધાર વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ રદ ગણાશે.
- અરજી સાથે જરૂરી સ્વપ્રમાણિત પ્રમાણપત્રો અને રૂ. ૮૦૦/-નો નોન-રીફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ, આચાર્યશ્રી, અખંડ આનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતના નામે સામેલ કરવાનો રહેશે.
- ભરતી પ્રક્રિયા સંબંધિત જરૂરી માહિતી અને અરજીનો નમૂનો કોલેજની વેબસાઈટ https://akhandanandcollege.ac.in/ પર મુકવામાં આવેલ છે.
📮 અરજી મોકલવાનું સરનામું
પ્રમુખશ્રી, અખંડ આનંદ વિદ્યાભવન ટ્રસ્ટ,
વેદ રોડ, સુરત-૩૯૫૦૦૪.

0 Comments