| તારીખ | વાર | વિષય અને વિષય કોડ તેમજ સમય 10-00 am to 01-15 pm |
|---|---|---|
| 26-02-2026 | ગુરુવાર |
ગુજરાતી (પ્રથમ ભાષા) (01) હિન્દી (પ્રથમ ભાષા) (02) મરાઠી (પ્રથમ ભાષા) (03) ઉર્દૂ (પ્રથમ ભાષા) (04) સિંધી (પ્રથમ ભાષા) (05) તમિળ (પ્રથમ ભાષા) (06) તેલુગુ (પ્રથમ ભાષા) (07) ઓડિયા (પ્રથમ ભાષા) (08) ઉર્દૂ (પ્રથમ ભાષા) (09) |
| 28-02-2026 | શનિવાર | વિજ્ઞાન (11) |
| 04-03-2026 | બુધવાર | સામાજિક વિજ્ઞાન (10) |
| 06-03-2026 | શુક્રવાર | બેઝિક ગણિત (18) |
| 09-03-2026 | સોમવાર | સ્ટાન્ડર્ડ ગણિત / (12) |
| 11-03-2026 | બુધવાર | હિન્દી (દ્વિતીય ભાષા) (16) |
| 13-03-2026 | શુક્રવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) (13) |
| 14-03-2026 | શનિવાર |
હેલ્થકેર (41) બ્યુટી એન્ડ વેલનેસ (42) ટ્રાવેલ ટુરિઝમ (43) રીટેઇલ (44) ઇન્ફોર્મેશન એન્ડ હાર્ડવેર (49) એગ્રીકલ્ચર (50) અપેરલ મેડ અપ અને હોમ ફર્નિશિંગ (76) ઓટોમોટિવ (78) ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (80) બેન્કિંગ, ફાયનાન્સિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ (82) ડેટા પ્રોસેસિંગ (84) IT(આઇ.ટી.)/ITeS (આઇ.ટી.ઇ.એસ.) (86) સિક્યુરીટી (88) સ્પોર્ટસ / ફિઝીકલ એજ્યુકેશન ફિટનેસ એન્ડ લેઇઝર (90) પાવર (92) કન્સ્ટ્રક્શન (94) લોજિસ્ટિક્સ (96) |
| 16-03-2026 | સોમવાર |
હિન્દી (દ્વિતીય ભાષા) (14) સિંધી (દ્વિતીય ભાષા) (15) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (17) પર્શિયન (દ્વિતીય ભાષા) (19) અરબી (દ્વિતીય ભાષા) (20) ઉર્દૂ (દ્વિતીય ભાષા) (21) |
નોંધો:
* ૧.૦૪ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો ૮૦ ગુણના રહેશે.
* ઉક્ત પ્રશ્નપત્રોનો સમય **૧૦:૦૦ થી ૧૦:૧૫ કલાક** વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા **૧૦:૧૫ થી ૦૧:૧૫ કલાક** ઉત્તરો લખવા માટેનો રહેશે.
* વોકેશનલ કોર્સના વિષયો કોડ ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૯, ૫૦, ૭૬, ૭૮, ૮૦, ૮૨, ૮૪, ૮૬, ૮૮, ૯૦, ૯૨, ૯૪ અને ૯૬ વિષયના પ્રશ્નપત્રો **૩૦ (ત્રીસ) ગુણના** રહેશે.
* ઉક્ત પ્રશ્નપત્રોનો સમય **૧૦:૦૦ થી ૧૦:૧૫ કલાક** પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા **૧૦:૧૫ થી ૧૧:૧૫ કલાક** સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે.
સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ
વ્યવસાયલક્ષી પ્રવાહોનો કાર્યક્રમ
સમય 3-00 pm to 6-15 pm
| તારીખ/વાર | સમય 3-00 pm to 6-15 pm | |||
|---|---|---|---|---|
| કૃષિ જૂથ - A | વાણિજ્ય જૂથ - C | ગૃહવિજ્ઞાન જૂથ - H | ટેકનિક જૂથ - T | |
| 26-02-2026 ગુરુવાર |
ક્ષેત્ર વ્યવસ્થા અને વિસ્તરણ (એન્ટ્રપ્રિન્યોરશીપ) (156) | ઉદ્યોગ સાહસિકતા (એન્ટ્રપ્રિન્યોરશીપ) (156) | ઉદ્યોગ સાહસિકતા (એન્ટ્રપ્રિન્યોરશીપ) (156) | ઉદ્યોગ સાહસિકતા (એન્ટ્રપ્રિન્યોરશીપ) (156) |
| 28-02-2026 શનિવાર |
પાઠ - 1 (165) પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાન દુગ્ધભાવ (171) |
એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પેપર-1 (203) | એડવાન્સ ફાઉન્ડરીંગ (217) ફૂડ પ્રોસેસિંગ (223) પેટર્ન મેકિંગ (235) |
બિઝનેસ એનાલિસિસ એન્ડ ડિઝાઇન (325) |
| 04-03-2026 બુધવાર |
જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્ર (158) | અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન (178) | સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર (216) | પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર (254) |
| 05-03-2026 ગુરુવાર |
પાઠ - 2 (167) કૃષિ-દુગ્ધની બનાવટો (173) |
એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પેપર-2 (205) | ફર્નિચર ડેકોરેશન (219) પ્લાન્ટ મેનેજમેન્ટ (225) એન્ડ ફૂડ પેકેજિંગ (227) અધતન કપડાં રચના (237) |
કમ્પ્યુટર એપ્લિકેશન (327) |
| 07-03-2026 શનિવાર |
ગુજરાતી (દ્વિતીય ભાષા) (008) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
ગુજરાતી (દ્વિતીય ભાષા) (008) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
ગુજરાતી (દ્વિતીય ભાષા) (008) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
ગુજરાતી (દ્વિતીય ભાષા) (008) અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013) |
| 09-03-2026 સોમવાર |
ક્ષેત્ર વ્યવસ્થા અને વિસ્તરણ (169) ડેરી વિસ્તરણ અને આર્થિક નામાંકિતિ (175) |
એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પેપર-3 (207) | સોશિયલ વર્કસ (207) ડિસેબલ્સ મેનેજર્સ (221) બેઝરી એન્ડ કન્ઝર્વેશન (227) કલાત્મક પોશાક સંરચના (239) |
પ્રોગ્રામિંગ લેંગ્વેજ (329) |
| 10-03-2026 મંગળવાર |
ગુજરાતી (પ્રથમ ભાષા) (001) હિન્દી (પ્રથમ ભાષા) (002) મરાઠી (પ્રથમ ભાષા) (003) ઉર્દૂ (પ્રથમ ભાષા) (004) સિંધી (પ્રથમ ભાષા) (005) અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) તામિલ (પ્રથમ ભાષા) (007) ઉડિયા (પ્રથમ ભાષા) (010) |
ગુજરાતી (પ્રથમ ભાષા) (001) હિન્દી (પ્રથમ ભાષા) (002) મરાઠી (પ્રથમ ભાષા) (003) ઉર્દૂ (પ્રથમ ભાષા) (004) સિંધી (પ્રથમ ભાષા) (005) અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) તામિલ (પ્રથમ ભાષા) (007) ઉડિયા (પ્રથમ ભાષા) (010) |
ગુજરાતી (પ્રથમ ભાષા) (001) હિન્દી (પ્રથમ ભાષા) (002) મરાઠી (પ્રથમ ભાષા) (003) ઉર્દૂ (પ્રથમ ભાષા) (004) સિંધી (પ્રથમ ભાષા) (005) અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) તામિલ (પ્રથમ ભાષા) (007) ઉડિયા (પ્રથમ ભાષા) (010) |
ગુજરાતી (પ્રથમ ભાષા) (001) હિન્દી (પ્રથમ ભાષા) (002) મરાઠી (પ્રથમ ભાષા) (003) ઉર્દૂ (પ્રથમ ભાષા) (004) સિંધી (પ્રથમ ભાષા) (005) અંગ્રેજી (પ્રથમ ભાષા) (006) તામિલ (પ્રથમ ભાષા) (007) ઉડિયા (પ્રથમ ભાષા) (010) |
| 11-03-2026 બુધવાર |
હિન્દી (દ્વિતીય ભાષા) (009) | હિન્દી (દ્વિતીય ભાષા) (009) | હિન્દી (દ્વિતીય ભાષા) (009) | હિન્દી (દ્વિતીય ભાષા) (009) |
વિજ્ઞાનપ્રવાહ મુખ્ય પરીક્ષા-2026 નો કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
સંસ્કૃત પ્રથમા (ધોરણ-10)ની પરીક્ષાનો કાર્યક્રમ
(ફેબ્રુ/માર્ચ-2026)
| તારીખ/વાર | વિષય | વિષય કોડ | સમય |
|---|---|---|---|
| 26-02-2026 ગુરુવાર | સાહિત્યમ્ | 502 | 10-00 AM to 01:15 PM |
| 28-02-2026 શનિવાર | ગણિત | 504 | 10-00 AM to 01:15 PM |
| 04-03-2026 બુધવાર | સામાજિક વિજ્ઞાનમ્ | 503 | 10-00 AM to 01:15 PM |
| 06-03-2026 શુક્રવાર | વિજ્ઞાનમ્ | 505 | 10-00 AM to 01:15 PM |
| 09-03-2026 સોમવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) | 506 | 10-00 AM to 01:15 PM |
| 11-03-2026 બુધવાર | વ્યાકરણમ્ | 501 | 10-00 AM to 01:15 PM |
| 13-03-2026 શુક્રવાર | પૌરોહિત્યમ્ (થિયરી) | 507 | 10-00 AM to 12:15 PM |
| 13-03-2026 શુક્રવાર | કમ્પ્યૂટર (થિયરી) | 508 | |
| 13-03-2026 શુક્રવાર | સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (થિયરી) | 509 |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
સંસ્કૃત માધ્યમ (ધોરણ-12ની) પરીક્ષાનો કાર્યક્રમ (ફેબ્રુ/માર્ચ-2026)
સમય : 3:00 pm TO 6:15 pm
| તારીખ | દિવસ | પ્રશ્નપત્ર | પ્રશ્નપત્રનું નામ | પ્રશ્નપત્ર કોડ | કુલ ગુણ |
|---|---|---|---|---|---|
| 26-02-2026 | ગુરૂવાર | પ્રશ્નપત્ર - 1 | અનિવાર્ય કાવ્યમ્ | 701 | 100 |
| 28-02-2026 | શનિવાર | પ્રશ્નપત્ર - 2 | અનિવાર્ય કાવ્યમ્ | 702 | 100 |
| 04-03-2026 | બુધવાર | પ્રશ્નપત્ર - 3 | સમાજશાસ્ત્રમ્ | 703 | 100 |
| 06-03-2026 | શુક્રવાર | પ્રશ્નપત્ર - 4 | અંગ્રેજી (નિમસ્તર) | 704 | 100 |
| 09-03-2026 | સોમવાર | પ્રશ્નપત્ર - 5 | મુખ્ય વિષય - 1 સાહિત્યમ્ | 705 | 100 |
| મુખ્ય વિષય - 1 વ્યાકરણમ્ | 707 | 100 | |||
| મુખ્ય વિષય - 1 વેદ | 709 | 100 | |||
| મુખ્ય વિષય - 1 આયુર્વેદ | 711 | 100 | |||
| મુખ્ય વિષય - 1 દર્શનશાસ્ત્રમ્ | 713 | 100 | |||
| મુખ્ય વિષય - 1 જ્યોતિષશાસ્ત્રમ્ | 715 | 100 | |||
| 11-03-2026 | બુધવાર | પ્રશ્નપત્ર - 6 | મુખ્ય વિષય - 2 સાહિત્યમ્ | 706 | 100 |
| મુખ્ય વિષય - 2 વ્યાકરણમ્ | 708 | 100 | |||
| મુખ્ય વિષય - 2 વેદ | 710 | 100 | |||
| મુખ્ય વિષય - 2 આયુર્વેદ | 712 | 100 | |||
| મુખ્ય વિષય - 2 દર્શનશાસ્ત્રમ્ | 714 | 100 | |||
| મુખ્ય વિષય - 2 જ્યોતિષશાસ્ત્રમ્ | 716 | 100 | |||
| 13-03-2026 | શુક્રવાર | પ્રશ્નપત્ર - 7 | પૌરોહિત્યમ્ ફરજિયાત - 1 | 717 | 50 |
| પૌરોહિત્યમ્ પ્રાયોગિક | 718 | 50 | |||
| (અથવા) કમ્પ્યુટર થીયરી | 719 | 50 | |||
| કમ્પ્યુટર પ્રાયોગિક | 720 | 50 |
0 Comments