Header Ads Widget

અમરેલી જિલ્લા વિધ્યાસભા સંચાલિત કોલેજ માં જુનિયર ક્લાર્ક અને લેબ આસિસ્ટન્ટની ભરતી 2025

અમરેલી જિલ્લા વિદ્યાસભા ભરતી - સંક્ષિપ્ત

🎓 અમરેલી જિલ્લા વિદ્યાસભા કોલેજ ભરતી

💼 ભરતીની જગ્યાઓ (પોસ્ટ)

  • જુનિયર ક્લાર્ક
  • લેબ આસિસ્ટન્ટ

**ફોર્મ પ્રોસેસ: ઓનલાઈન (Online)**

📅 મહત્વની તારીખો

૧. ફોર્મ શરૂ થવાની તારીખ: **૦૫/૧૧/૨૦૨૫**
૨. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: **૨૦/૧૧/૨૦૨૫**
૩. અરજીની પ્રિન્ટ મોકલવાની છેલ્લી તારીખ: **૨૦/૧૧/૨૦૨૫** (સ્પીડ પોસ્ટ દ્વારા)

✉️ અરજી (હાર્ડકોપી) મોકલવાનું સરનામું

**મંત્રીશ્રી, શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા,**

**શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા કેમ્પસ,**

**કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ,**

ITI સામે ભાવનગર રોડ,

**અમરેલી - ૩૬૫ ૬૦૧**

🔗 કોલેજ વેબસાઇટ લિંક્સ

કમાણી કોલેજ વેબ સાઇટ:

**અહીં ક્લિક કરો - kscpac.ac.in**

મોંઘીબા કોલેજ વેબ સાઇટ:

**અહીં ક્લિક કરો - monghibamahilacollege.com**
અમરેલી જિલ્લા વિદ્યાસભા ભરતી જાહેરાત

📜 અમરેલી જિલ્લા વિદ્યાસભા, અમરેલી સંચાલિત કોલેજો માટે ભરતી

શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા, અમરેલી સંચાલિત કોલેજો માટે **ગ્રાન્ટ-ઇન-એઇડની નીચેની સંસ્થાઓમાં વર્ગ-૩ ની જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળેલ છે.** નીચે જણાવેલ ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.

🏢 જગ્યાઓની વિગતો
ક્રમ:
કોલેજનું નામ: **શ્રી અમરેલી સાયન્સ જુનિયર અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી**
વેબસાઇટ: www.kscpac.ac.in
જગ્યાનું નામ: **જુનિયર ક્લાર્ક**
NOC ક્રમાંક: કવ૨/ISC૩/વર્ગ-૩/NOC/૨૦૮૫-૫૬ તા.૨૩/૯/૨૫
ખાલી જગ્યા / કેટેગરી: **૦૨ (OPEN)**
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઇએ, કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે.
ક્રમ: (૧ ચાલુ)
કોલેજનું નામ: (ઉપર મુજબ)
જગ્યાનું નામ: **લેબ. આસિસ્ટન્ટ**
NOC ક્રમાંક: કવ૨/ISC૩/વર્ગ-૩/NOC/૨૦૮૫-૫૬ તા.૨૩/૯/૨૫
ખાલી જગ્યા / કેટેગરી: **૦૩ (OPEN) (૨-ભૌતિકશાસ્ત્ર/૧-રસાયણશાસ્ત્ર/પ્રાણીશાસ્ત્ર)**
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન વિભાગમાં જે તે વિષયમાં સ્નાતક પાસ કરેલ હોવા જોઇએ, કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે.
ક્રમ:
કોલેજનું નામ: **મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલી**
વેબસાઇટ: www.monghibamahilacollege.com
જગ્યાનું નામ: **જુનિયર ક્લાર્ક**
NOC ક્રમાંક: કવ૨/ISC૩/વર્ગ-૩/NOC/૨૦૮૪-૮૫ તા.૨૩/૯/૨૫
ખાલી જગ્યા / કેટેગરી: **૦૧ (SEBC)**
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઇએ, કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે.
🚨 નિયમો અને શરતો

* સરવે જગ્યાઓ **ગુજરાત સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગીના તથા સા.વ.વિ.ના તથા નાણાં વિભાગના વખતોવખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતોના નિયમો મુજબ ભરતી કરવામાં આવશે.**

* નિમણૂક પામેલ ઉમેદવારે **પાંચ વર્ષ માટે** સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે તથા તે સમયે સત્તા પક્ષથી પરવાનગીઓ મેળવીને **નિયમમુજબ પગાર ધોરણ** લાગુ પડશે.

* નિમણૂક પામેલ ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબની **એન.ઓ.સી.ની તમામ શરતો બંધનકર્તા** રહેશે.

* ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના **દિન-૧૫ (તા.૧૧/૧૧/૨૦૨૫ થી તા. ૨૦/૧૧/૨૦૨૫)** સુધીમાં જે-તે કોલેજની વેબસાઇટ પર નિયત ફી સાથે ઓનલાઇન અરજી કરી તેની **હાર્ડકોપી** જરૂરી આધારો સાથે **સ્પીડ પોસ્ટ** દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે.

* દરેક કોલેજમાં એક કરતાં વધુ જગ્યા પર અરજી કરવાથી દરેક જગ્યા માટે **અલગ અલગ અરજી** કરવાની રહેશે.

✉️ અરજી મોકલવાનું સરનામું

**મંત્રીશ્રી, શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા,**

**શ્રીમતી શાંતાબહેન હરિભાઈ ગજેરા કેમ્પસ**

**સામાની સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કૉલેજ, અમરેલી**

અહીં **પોસ્ટ દ્વારા** અરજી મોકલવી.

તા: સાવરકુંડલા રોડ, અમરેલી - ૩૬૫ ૬૦૧.

Post a Comment

0 Comments