શ્રી કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ભરતી
💼 પોસ્ટની વિગતો
🗓️ અરજીની સમયમર્યાદા
📝 અરજી પ્રોસેસ
આ ભરતી માટે અરજી **ઓફલાઇન (સ્પીડ પોસ્ટ)** દ્વારા જ કરવાની રહેશે.
શ્રી કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત
શ્રી પી.એચ.જી.મ્યુ. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કલોલ (જિ.ગું.)
માધ્યમિક શિક્ષણ કમિશનરની NOC ના અનુસંધાને સીધી ભરતી
📋 જગ્યાની વિગત
| ક્રમ | જગ્યાનું નામ | કેટેગરી | લાયકાત | પગાર | વય મર્યાદા |
|---|---|---|---|---|---|
| ૧ | જૂનિયર ક્લાર્ક (૧) | બિનઅનામત (Open) | સ્નાતક તથા કોમ્પ્યુટરની જાણકારી | રૂ. ૨૬,૦૦૦/- (પાંચ વર્ષ માટે ફિક્સ) | ૩૫ વર્ષ સુધી |
NOC ની વિગત: તા.૨૩/૦૮/૨૦૨૫, ક્રમાંક: કવટ/ડિસ્કે/વર્ગ-૩/NOC/૨૦૨/૭૮૫-૮૭
✉️ અરજી કરવાની પ્રક્રિયા
ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫માં ફક્ત **સ્પીડ પોસ્ટથી** જ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું:
પ્રિન્સિપાલ, શ્રી પી. એચ. જી. મ્યુ. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,
રોટરી ક્લબની સામે, કોબા સર્કલ, અંબિકા ફાઉન્ડ્રી, કલોલ (જિ. ગૂ.) - તા. કલોલ, જિલ્લો ગાંધીનગર પિન કોડ: ૩૮૨૭૨૧
અરજી ફી રૂ. ૫૦/- ના ટિકિટ લગાડીને કવર મોકલવાનું રહેશે.
ફોર્મ સાથે રૂ. ૫૦/- ની ડિમાન્ડ ડ્રાફ્ટ (D/D) **SHREE PRABHATGIRI HARIGIRI MUN.ARTS & SCIENCE COLLEGE, KALOL** ના નામનો સાદ્યમમાં ડ્રોન કરેલો સામેલ કરવો.
અધૂરી/અસ્પષ્ટ વિગતો વાળી, પ્રમાણપત્રોની નકલ સ્વ-પ્રમાણિત વગરની તેમજ સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે.
📜 અન્ય મહત્વપૂર્ણ બાબતો
- નિમણૂક પામનાર ઉમેદવારે સરકારશ્રીની NOC માં દર્શાવેલી તમામ શરતો બંધનકર્તા રહેશે.
- ભરતી સરકારી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ તથા ગુજરાત યુનિવર્સીટીના વખતોવખતના નિયમોને આધીન છે.
- આ જગ્યા માટે NOC ની નકલ, અરજીનો નિયત નમૂનો, અને ભરતી અંગેની અન્ય સૂચનાઓ કોલેજની વેબસાઇટ પરથી મળી જશે.

0 Comments