Header Ads Widget

GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા એપ્રેન્ટિસની ભરતી 2025

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) અમદાવાદ દ્વારા ભરતી

પોસ્ટ: એપ્રેન્ટિસ

🛠️ ટ્રેડનું નામ

  • વેલ્ડર
  • મશીનિસ્ટ
  • શીટ મેટલ વર્કર
  • કોપા
  • ઇલેક્ટ્રિશિયન
  • પેઇન્ટર
  • મશીન માઈન્ડર
  • બુક બાઈન્ડર
  • મોટર મિકેનિક વ્હીકલ
  • મિકેનિકલ ડીઝલ

📅 અરજીની મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ તા : 10/11/2025

અરજી છેલ્લી તા. : 21/11/2025

🎓 શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ
  • 12 પાસ
  • ITI પાસ

(નોંધ: ITI પાસ માટે NCVT ફરજિયાત છે.)

📁 જરૂરી ડૉક્યુમેન્ટ

  • લાયકાત મુજબની માર્કસશીટ
  • LC (સ્કૂલ લિવિંગ)
  • જાતિનો દાખલો
  • આધારકાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

📍 અરજી સ્થળ

મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા,
અમદાવાદ - 382346

GSRTC એપ્રેન્ટિસ ભરતી જાહેરાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ

મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ-૩૮૨૩૪૬

ટ્રેડની વિગતો (એપ્રેન્ટિસ એક્ટ - ૧૯૬૧)

નિગમના મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસશીપ માટે નીચે મુજબના ટ્રેડના ઉમેદવારોની જરૂર છે:

  • (૧) વેલ્ડર
  • (૨) મશીનીસ્ટ
  • (૩) શીટમેટલવર્કર
  • (૪) કોપા
  • (૫) ઇલેક્ટ્રીશીયન
  • (૬) પેઇન્ટર
  • (૭) મશીન માઈન્ડર
  • (૮) બુક બાઇન્ડર
  • (૯) મોટર મિકેનીકલ વ્હીકલ (M.M.V)
  • (૧૦) મિકેનીકલ ડીઝલ (M.D)

લાયકાત: આઈ.ટી.આઈ. પાસ (NCVT ફરજીયાત) અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત (ધોરણ ૧૦/૧૨ પાસ).

અરજી પ્રક્રિયા અને સરનામું

એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે જોડાવા માંગતા ઉમેદવારોએ પ્રથમ:

વેબસાઇટ: https://apprenticeshipindia.org ઉપર રજીસ્ટ્રેશન કરવું.

રજીસ્ટ્રેશનની હાર્ડ કોપી સાથે અરજી ફોર્મ ભરવા માટે, નીચેના સરનામે **વહીવટી શાખા** ખાતે સંપર્ક કરવો:

ગુ.રા.મા.વા.વ્ય. નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ.

🗓️ અગત્યની તારીખો

  • અરજી ફોર્મ મેળવવાનો સમયગાળો: તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫
  • સમય: ૧૦:૩૦ થી ૧૪:૦૦ કલાક (જાહેર રજાના દિવસો સિવાય)
  • અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: તા.૨૨/૧૧/૨૦૨૫ (ઓફિસ સમય સુધીમાં)

નોંધ: અરજી ફોર્મ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા ફરજીયાત જમા કરાવવાના રહેશે.

ક્રમાંક/સંમાનિ/અમદ/૧૩૦૪/૨૦૨૫

યંત્રાલય વ્યવસ્થાપક
મ.યંત્રા.અમદાવાદ

Post a Comment

0 Comments