નિયામક,વિકસતી જાતિ કલ્યાણ,
ગુજરાતરાજ્ય, ગાંધીનગર
ફોનનં. - ૨૩૨૫૩૨૪૮,E-MAIL ID : jtd-dcw@gujarat.gov.in
ક્રમાંક: વિકજાક/શાખા/ભરતી/૨૦૨૫/૧૯/૧૨૦૨
તા.૧૭/૧૧/૨૦૨૫
સંબંધિત ઉમેદવારશ્રી,
(BY EMAIL)
ઉપયુર્ક્ત વિષય પરત્વેના અધ્યક્ષ અને પોલીસ મહાનિદેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગરના તા.૧૩/૧૦/૨૦૨૫ના પત્ર નં. (GPRB/LRP/દસ્તાવેજ ચકાસણી/૮૫૨/૨૦૨૫ અન્વયેલોકરક્ષક સંવર્ગની સીધી સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના પ્રમાણપત્રની ચકાસણી સંદર્ભ આપની નિમણૂક ફોર્મ તથા જરૂરી પુરાવા સંબંધિત ખાતામાં રજૂ કરેલ છે. ઉમેદવારોને જાતિના સમર્થનમાં પુરાવો આધારો રજૂ કરવામાં સરળતા રહે તે માટે નિયત ફોર્મ સાથે સ્પષ્ટ અને વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ હોવા છતાં આપે નિયત ફોર્મ સાથે રજૂ કરેલ આધારો આપના દાવાઅનુસારની જાતિ પ્રસ્થાપિત કરવા માટે પર્યાપ્ત ન હોઇ નીચે જણાવેલા આધારો (અસલ તથા નકલ) સાથે નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, બ્લોક નં. ૩,ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે તા.૦૮/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અચૂક ઉપસ્થિત રહેશો.
- આપે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર અસલ તથા નકલ.
- આપના ધો. ૧૦ અથવા ધો. ૧૨ ના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આપના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા લાવવાનું રહે.
- આપની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પૂરવાર થતી હોય તેવા તા.૧/૪/૧૯૮૬ કે તે પહેલાના આધારો જેમકે કોઇ/ઇ.ઇ.આઇ/ પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો કે જેમાં જાતિ, પેટાજાતિનો નોંધ તા.૧/૪/૧૯૮૬ પહેલા કરવામાં આવી હોય તેવા અસલ આધારો.
E:\nanuben\BHANU-2025\AAS-Aadhar Bharti.docx
👉 **જરૂરી દસ્તાવેજોની યાદી (ક્રમાંક ૪ થી ૬)**:
આપના જાતિ પ્રમાણપત્ર અંગેની વિગતો રાજ્યકક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવી કે કેમ ? તે અંગે પ્રાથમિક ચકાસણી કરવાની થતી હોઇ અત્રે જણાવ્યા મુજબની **નિર્ધારિત તારીખ અને સ્થળ**એ હાજર રહેવા વિનંતી.
(ડૉ.વિઠ્ઠલ પટેલ)
વિકસતી જાતિ કલ્યાણ
ગુ. રા., ગાંધીનગર
૧/ અધ્યક્ષ અને પોલીસ મહાનિદેશક,
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગરની કચેરી,
બ્લોક નં. ૧૪-૨, સેક્ટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭
૨/- ઉપરોક્ત બાબત આપની કક્ષાએથી સંબંધિત ઉમેદવારોને જાણ કરવા તથા જરૂરી સૂચના આપવા સારૂ આ ઉમેદવારોની યાદી આ સાથે સામેલ છે.

0 Comments