પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, રાજકોટ દ્વારા ભરતી
- સિટી મેનેજર IT
- સિટી મેનેજર SWM
ભરતી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા
તારીખ: 24/11/2025
સમય: સવારે 10:00 કલાકે
પ્રાદેશિક કમિશ્નર,
નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન,
જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ,
સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ,
રાજકોટ - 360001
Rs. 30,000/-
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન
ભરતી અંગેની વિગતો
નગરપાલિકાઓમાં તદ્દન હંગામી ધોરણે **૧૧ માસના કરાર** આધારે **સિટી મેનેજર - IT** અને **સિટી મેનેજર - SWM-IT** ની ભરતી માટે **વોક-ઇન-ઇન્ટરવ્યૂ**
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાતના કાર્યાલય આદેશ ક્રમાંક: SBM/e-file/302/2023/0252/Admin/92, તા.૦૨/૧૧/૨૦૨૩ થી નગરપાલિકા કક્ષાએ **સિટી મેનેજર-IT તથા સિટી મેનેજર-SWM** ની જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે.
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાતના પત્ર નં. SBM/0039/10/2025, તા.૧૦/૧૦/૨૦૨૫ અન્વયે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ નગરપાલિકા ખાતે સિટી મેનેજર-IT તથા સિટી મેનેજર-SWM જગ્યાઓની **૧૧ માસ કરાર આધારિત** ભરતી કરવા અત્રેની કચેરીને મંજુરી આપવામાં આવેલ છે.
વોક-ઇન-ઇન્ટરવ્યૂની વિગતો
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- **સિટી મેનેજર-IT:** B.E/B.Tech - IT, M.E/M.Tech - IT, B.C.A/B.Sc IT/ M.C.A/M.Sc. IT
- **સિટી મેનેજર-SWM:** B.E/B.Tech Environment, B.E/B.Tech Civil, M.E/M.Tech Environment, M.E/M.Tech Civil
- **અનુભવ:** ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો)
નગ૨પાલિકામાં ભરતી જાહેરાત
| ક્રમ | નગરપાલિકાનું નામ | જગ્યાનું નામ | સંખ્યા |
|---|---|---|---|
| ૧ | દ્વારકા નગરપાલિકા | સીટી મેનેજર - IT | ૧ |
| ૨ | ભાવનગર નગરપાલિકા | સીટી મેનેજર - SWM | ૧ |
| ૩ | ભચાઉ નગરપાલિકા | સીટી મેનેજર - IT | ૧ |
| સીટી મેનેજર - SWM | ૧ | ||
| ૪ | મુન્દ્રા-બારોઇ નગરપાલિકા | સીટી મેનેજર - SWM | ૧ |
| ૫ | વાંકાનેર નગરપાલિકા | સીટી મેનેજર - IT | ૧ |
| ૬ | જેતપુર-નવાગઢ નગરપાલિકા | સીટી મેનેજર - IT | ૧ |
નોંધ:
ઉમેદવારોએ સવારે **૦૯:૦૦ કલાકે** રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવારોએ **અસલ આધાર** તથા **એક નકલમાં** રજુ કરવાના રહેશે:
- જન્મ પ્રમાણપત્ર/સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવના પ્રમાણપત્રો
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (૪ નંગ)
- ઓળખનો આધાર (આધાર કાર્ડ વગેરે)
ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત થવાનું રહેશે. નિમણૂંક અંગેનો આખરી નિર્ણય **પસંદગી સમિતિનો** રહેશે.

0 Comments