Header Ads Widget

હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવર ભરતી માટે ડ્રાઇવિંગ સ્કિલ/ટેસ્ટ તારીખ 20/11/2025 થી 23/11/2025 જાહેર

ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવર ભરતી ટેસ્ટ તારીખ

હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવર ભરતી માટે ડ્રાઇવિંગ સ્કિલ/ટેસ્ટ તારીખ જાહેર

પદનું નામ (Post) ડ્રાઇવર
જાહેરાત ક્રમાંક RC/1434/2025
કુલ જગ્યા 86
ડ્રાઇવિંગ ટેસ્ટ તારીખ 20/11/2025 થી 23/11/2025
કોલ લેટર ડાઉનલોડ તારીખ 13/11/2025

વધારે માહિતી અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે:

વેબ સાઇટ માટે અહીં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ નોટિસ

ગુજરાત હાઇકોર્ટ

સોલા, અમદાવાદ-૬૦

જાહેરાત ક્રમાંક: આર.સી./૧૪૩૪/૨૦૨૫ (ગ્રુપ-૨)


નોટિસ

સંદર્ભ:

(૧) ગુજરાત રાજ્યના જિલ્લા અદાલતોમાં 'ગ્રુપ-૨' ની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટેની તારીખ ૧૪/૦૫/૨૦૨૫ની વિગતવાર જાહેરાત.

(૨) 'ટાઇપિંગ/સ્કીલ ટેસ્ટ'માં બોલાવવા માટે શોર્ટલિસ્ટ કરેલ ઉમેદવારોની તારીખ ૦૯/૧૦/૨૦૨૫ની યાદી.

આથી લાગતા વળગતા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા અદાલતો હસ્તકની ઉપરોક્ત સંદર્ભ નંબર-૧ વાળી જાહેરાત અન્વયે શરૂ થયેલ ભરતી પ્રક્રિયા માટે સંદર્ભ નંબર-૨ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની **'ટાઇપિંગ/સ્કીલ ટેસ્ટ'** તારીખ ૨૦/૧૧/૨૦૨૫ થી તારીખ ૨૩/૧૧/૨૦૨૫ દરમ્યાન **'ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ'** ખાતે યોજવામાં આવશે.


આ સંદર્ભે વ્યક્તિગત કોલલેટર, ગુજરાત હાઇકોર્ટની HC-OJAS પોર્ટલ પરથી તારીખ ૧૩/૧૧/૨૦૨૫થી ડાઉનલોડ કરી શકાશે, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

Post a Comment

0 Comments