સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી 📢
✅ ભરતીની પદ્ધતિ
ભરતી: ઇન્ટરવ્યુ દ્વારા (Walk-in Interview)
📅 ઇન્ટરવ્યુની તારીખો અને સમય
તારીખ: 18/11/2025 તથા 19/11/2025
સમય: બપોરે 12:00 કલાકે
📍 ઇન્ટરવ્યુ સ્થળ
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા,
કલેક્ટર કચેરી, પાસે,
ટાવર રોડ, **સુરેન્દ્રનગર**
👤 ઉપલબ્ધ જગ્યાઓ (પોસ્ટ)
- લીગલ ઓફિસર
- પબ્લિક રિલેશન ઓફિસર
- EDP મેનેજર
- વર્ક આસિસ્ટન્ટ
- ટેક્ષ ઓફિસર
- સેનીટેશન ઓફિસર
- ટેકનિકલ સુપરવાઇઝર
- હાર્ડવેર એન્જિનિયર
- અધિક મદદનીશ
- સોલીડ વેસ્ટ મેનેજર
- લિક્વિડ વેસ્ટ મેનેજર
- MIS (IT) ડેટા એનાલિટીક્સ
- સિવિલ એન્જિનિયર
- સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ
- ફાયનાસ્ન્શિયલ મેનેજમેન્ટ & એકાઉન્ટિગ એક્સપર્ટ
- CAD ઓપરેટર
- સર્વેયર
- પ્લાનિંગ આસિસ્ટન્ટ
ભરતી કરવા અંગે વોક ઇન ઇન્ટરવ્યૂ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી પાસે, ટાવર રોડ, સુરેન્દ્રનગર ખાતે
તારીખ: ૧૮/૧૧/૨૦૨૫ તથા ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ
સમય: બપોરે ૧૨ કલાકે રાખવામાં આવેલ છે.
જેમાં ઈચ્છુક ઉમેદવારોએ હાજર રહેવા વિનંતી.
📑 જાહેરાતની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | લાયકાત | અનુભવ | સં. | પગાર | માસિક ફિક્સ પગાર |
|---|---|---|---|---|---|---|
| ૧ | લીગલ ઓફિસર | ૧. માન્ય યુનિ.માંથી કાયદાશાસ્ત્રની ડીગ્રી: એલ.એલ.બી. (સ્પેશિયલ)/પ્રથમ વર્ગ સાથે. જોકે, તકરાર કાર્યવાહી ભથ્થું બચાવવામાં નોંધણી ધરાવતાને લાભ અપાશે. ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી. ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. |
કોર્પોરેટ અથવા એડવોકેટ તરીકે ૦૫ વર્ષનો અનુભવ | ૦૧ | - | ૪૦૦૦૦/- |
| ૨ | પબ્લીક રિલેશન ઓફિસર | ૧. ગ્રેજ્યુએટ ઇન જર્નાલિઝમ. ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી. ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. |
મીડિયા અથવા પી.આર. ક્ષેત્રમાં ૦૨ વર્ષનો અનુભવ | ૦૧ | - | ૩૫૦૦૦/- |
| ૩ | જી.પી.ડી.પી. એન્જીનિયર | ૧. માન્ય યુનિ. માંથી B.E.(C.E.)/ B.Sc (IT) અથવા સમકક્ષ. ૨. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. ૩. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી. |
૦૨ વર્ષનો અનુભવ (સોફ્ટવેર ક્ષેત્રનો અનુભવ) | ૦૧ | - | ૩૦૦૦૦/- |
| ૪ | વર્ક આસિસ્ટન્ટ | ૧. ડીપ્લોમાં (સિવિલ)/ આઇ.ટી.આઇ. (સિવિલ). ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી. ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. |
૨ વર્ષનો અનુભવ (વહીવટી અને ફિલ્ડ સ્ટાફને લગતી કામગીરીનો પ્રાથમિકતા) | ૦૫ | - | ૨૫૦૦૦/- |
| ૫ | ટેક્સ ઓફિસર | ૧. સ્નાતક ડીગ્રી અને ગુજરાતી, અંગ્રેજી ભાષાકર અને અનુભવી (કર્મચારીઓને પ્રાધાન્યતા અપાશે). ૨. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી. |
૨ વર્ષનો અનુભવ (ટેક્સેશન અને એકાઉન્ટ્સ ક્ષેત્રનો અનુભવ) | ૦૨ | - | ૩૫૦૦૦/- |
📝 ભરતીની વિગતો
- ૧. ITI અથવા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન શાખામાં ડિપ્લોમા કોર્ષ કરેલ અથવા સમકક્ષ તથા ૧૨ પાસ કરેલ હોવું જરૂરી.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી.
- ૧. માન્ય યુનિ./બી.એ. (પરીક્ષણ) (A) ગ્રેજ્યુએટ + અનુભવ (B) પોસ્ટ ગ્રેજ્યુએટ + અનુભવ
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી.
- ૧. બી.ઈ./બી.ટેક. (આઈ.ટી./કોમ્પ્યુટર/ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન) અથવા ડીપ્લોમાં માસ્ટર ડીગ્રી ધારણ કરનાર ઉમેદવાર.
- ૧. માન્ય યુનિ.માંથી ડિપ્લોમા (સિવિલ).
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી.
- ૧. માન્ય યુનિ./બી.ઈ./બી.ટેક. ઇન (એન્વાયરમેન્ટ) અથવા માન્ય યુનિ./બી.ઈ./બી.ટેક. ઇન (સિવિલ)/ એમ.ઈ./ એમ.ટેક. (એન્વાયરમેન્ટ/ સિવિલ).
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી.
📝 ભરતીની વિગતો (જાહેરાત)
- ૧. માન્ય યુનિ. બી.ઇ. (સિવિલ) અથવા એ.એમ.આઇ.ઇ. (બીએસએમટી), ઇલેક્ટ્રોનીક્સ/કેમી. બીએસ.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. માન્ય યુનિ.બી.ઇ./બી.ટેક (સી.ઇ./આઇ.ટી.) B.C.A./B.Sc.(IT)/B.Tech/M.C.A/M.Sc.(IT)/M.E./M.Tech-IT.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. માન્ય યુનિ.માંથી બી.ઇ./બી.ટેક. (સિવિલ) અને એ.એમ.આઇ.ઇ. /એમ.ટેક (સિવિલ) અથવા સમકક્ષ ડિગ્રી.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. સોશિયલ સાયન્સ (સોશિયોલોજી/ એન્થોપોલોજી/માસ કોમ્યુ/સોશિયલ વર્ક/ડેવલોપમેન્ટ સ્ટડીસ/પબ્લીક પોલીસી/શહેરી વિકાસ ડેવલોપમેન્ટ/પબ્લીક એડમીનીસ્ટ્રેશન) ની ડિગ્રી ધરાવતા ઉમેદવાર.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. માન્ય યુનિ.માંથી ફાઇનાન્સ/એકાઉન્ટીંગ અથવા એમ.કોમ./બી.કોમ. /અથવા એમ.બી.એ. અને સમકક્ષ ડીગ્રી.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. સી.એસ. એન્જીનીયરીંગ (સિવિલ/મિકેનીકલ), બી.એસ.સી અથવા બી.સી.એ. કોમ્પ્યુટર સાયન્સ ડિગ્રી.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. ૧૨માં ધોરણમાં ઉત્તીર્ણ (પાસ).
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
- ૧. આર્કિટેક્ચર/ ટાઉન પ્લાનર ડિગ્રી અથવા બી.ઇ. સિવિલ/બી.એસ.સી. અથવા એમ.એસ.સી.
- ૨. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી.
- ૩. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી.
📝 શરતો (Terms and Conditions)
(૧) દસ્તાવેજોની રજૂઆત
ઉમેદવારે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારનો **બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો**માં તાજેતરમાં પડાવેલ **પાસપોર્ટ સાઇઝનો ફોટો** જેવા ડોક્યુમેન્ટની **સ્વ-પ્રમાણિત નકલ** રજૂ કરવાની રહેશે.
(૨) ઇન્ટરવ્યૂ સ્થળ
ઇન્ટરવ્યૂ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, **સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવશે.**
(૩) પાત્રતા
જાહેરાત મુજબની **લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને** જ વોક-ઇન ઇન્ટરવ્યૂમાં પ્રવેશ આપવામાં આવશે.
(૪) પગાર
**ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થાં મળશે નહીં.**
(૫) હાજરી અને પ્રમાણપત્રો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ **અસલ પ્રમાણપત્રો** લાવવાના રહેશે.
(૬) ભરતીનો પ્રકાર અને સમયગાળો
સદરહું ભરતી તદ્દન **હંગામી** ધોરણે **૬ માસના કરાર આધારિત** રહેશે. ૬ માસની મુદત વિત્યા બાદ કામગીરી મૂલ્યાંકનના આધારે વધુ ૫ (પાંચ) માસ માટે મુદત વધારી શકાશે.
(૭) પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા **મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ** દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં.
(૮) અંતિમ નિર્ણય
નિમણૂક અંગેનો આખરી નિર્ણય **માનનીય કમિશ્નરશ્રીનો** રહેશે.

0 Comments