જાહેરાત: ક્લસ્ટર રોજગાર ભરતી મેળો (મેગા જોબફેર) - ભરૂચ
જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ અને નર્મદા દ્વારા "ક્લસ્ટર મેગા જોબફેર" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ અસલ તેમજ નકલ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) સાથે નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવે છે.
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી મેળાનું નામ | ક્લસ્ટર મેગા જોબફેર (રોજગાર ભરતી મેળો) |
| આયોજક | જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ અને નર્મદા |
| તારીખ | ૨૯/૦૯/૨૦૨૬ (મંગળવાર) |
| સમય | સવારે ૦૯:૩૦ કલાકેથી |
| સ્થળ (વેન્યુ) | શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ |
| શૈક્ષણિક લાયકાત |
|
| જરૂરી દસ્તાવેજો | તમામ શૈક્ષણિક માર્કશીટ્સ, પ્રમાણપત્રો, આધારકાર્ડ, બાયોડેટા (Resume), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવું. |
નોંધ: જાહેરાત ક્રમાંક: માહિતી-ભરૂચ-૩૨૮-૨૦૨૬ | સહી: જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ.

0 Comments