Header Ads Widget

રાજકોટ રાજપથ લિમિટેડ (RMC) ભરતી 2026

 

રાજકોટ રાજપથ લિમિટેડ (RMC) ભરતી 2026



૧૧ માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે

🏢 સંસ્થાનું નામ: રાજકોટ રાજપથ લિમિટેડ (રાજકોટ મહાનગરપાલિકા હસ્તક)

📌 કુલ જગ્યાઓ: ૦૮ (08)

💼 નોકરીનો પ્રકાર: ૧૧ માસ કરાર આધારિત (Contractual)

📅 અરજી પહોંચવાની છેલ્લી તારીખ: 15/10/2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)

📮 અરજી મોકલવાનો મોડ: RPAD / સ્પીડ પોસ્ટ / કુરિયર દ્વારા

જગ્યા અને લાયકાતની વિગતો

ક્રમ જગ્યાનું નામ જગ્યા શૈક્ષણિક લાયકાત માસિક માનદવેતન
1 Admin Assistant 01 PGDHRM અથવા MBA (HRM) + ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ₹25,000/-
2 Traffic Inspector cum Field Supervisor (Electrical) 02 B.E. (Electrical) અથવા Diploma (Electrical) + ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ₹21,000/-
3 Traffic Inspector cum Field Supervisor (Mechanical) 03 B.E. (Mechanical) અથવા Diploma (Mechanical) + ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ₹21,000/-
4 Vigilance Inspector (Transportation) 01 B.Com. અને LL.B. + ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ₹25,000/-
5 Data Entry Operator 01 Diploma IT / Diploma Computer / BCA / B.Sc.(IT) / PGDCA + 1 વર્ષનો અનુભવ ₹18,000/-
કુલ જગ્યાઓ: 08

📍 અરજી મોકલવાનું સરનામું:

રાજકોટ રાજપથ લિમિટેડ,
ત્રીજો માળ (03rd Floor), મલ્ટી એક્ટિવિટી સેન્ટર,
નાના મવા ચોક, ૧૫૦' રીંગ રોડ, રાજકોટ – 360005.

* નિયત નમૂનામાં અરજી અને તમામ જરૂરી દસ્તાવેજો RPAD / સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Post a Comment

0 Comments