Header Ads Widget

ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ ભરતી 2026

 

ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ ભરતી 2026

ગ્રાઉન્ડ ફ્લોર, પોસ્ટ ઓફિસની સામે, કેન્સર હોસ્પિટલની બાજુમાં, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૧૬


ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) ભરતી પ્રક્રિયા માટે નિયત શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાઓની વિગત:

ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
૧ કન્સલ્ટન્ટ (Allied and Healthcare Professionals) ૦૩
૨ લીગલ આસીસ્ટન્ટ ૦૧
૩ આઇ.ટી. આસીસ્ટન્ટ ૦૧
૪ ડેટા ઓપરેટર (જુ. ક્લાર્ક) ૦૨
૫ પ્યુન ૦૧

મહત્વપૂર્ણ માહિતી:

  • ભરતી પ્રકાર: ૧૧ માસ કરાર આધારિત
  • શૈક્ષણિક લાયકાત અને શરતો: અરજી કરવા માટેની લાયકાત, અરજીની રીત તેમજ ભરતીના નિયમો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
  • છેલ્લી તારીખ: જરૂરી પ્રમાણપત્રો સહિત અરજી તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં અત્રેની ઓફિસ ખાતે પહોંચાડવાની રહેશે.

(ક્રમાંક/સંમાનિ/અમદ/૯૧૧/૨૦૨૬)

Post a Comment

0 Comments