RMC - રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી
પોસ્ટ : ફાર્માસીસ્ટ
- ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ તા. : 19/11/2025
- ફોર્મ છેલ્લી તા. : 26/11/2025
- ભરતી પ્રકાર : કરાર આધારિત
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
રાજકોટ મહાનગરપાલિકા
આરોગ્ય શાખા - મહાનગરપાલિકા ખાતે
તદ્દન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગે.
રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ RBSK ફાર્માસિસ્ટની ભરતી ૧૧ માસ માટે કરાર આધારિત કરવાની છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ PRAVESH OPTION પર ક્લિક કરી, રજીસ્ટ્રેશન કર્યા બાદ CURRENT OPENINGS માં જઈ, તા. 19/11/2025 થી 26/11/2025 સુધીમાં અરજી કરવા જણાવવામાં આવે છે. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી કરવી.
મેમ્બર સેક્રેટરી
અર્બન હેલ્થ સોસાયટી અને
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ
રાજકોટ મહાનગરપાલિકા
જાહેરાત ક્રમાંક નં:૨ ૨૦૨૪-૨૫
૧૧ માસનાં કરાર પધ્ધતિથી ભરતી કરવા બાબત.
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ કોર્પોરેશનમાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 19/11/2025 થી 26/11/2025 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેર મારફત લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરીયાત લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતાદર્શક માહિતિ, વેતન તથા અનુભવ અંગેની સ્પસ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
| ક્રમ | જગ્યાનું નામ/કુલ જગ્યા અને વય મર્યાદા | જરૂરી શૈક્ષણિક લાયકાત | ઉચ્ચક માસિક વેતન |
|---|---|---|---|
| ૧. | RBSK ફાર્માસિસ્ટ (કુલ જગ્યા-૬) | Graduate in B.PHARM/D.PHARM and Gujarat Pharmacy Council Board registration is required. Candidate Should possess the basis computer course certificate.and Computer knowlege will be tested during Interview. | ૧૬,૦૦૦/- |

0 Comments