IOCL ગુજરાત રિફાઇનરી ભરતી 2025
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ગુજરાત રિફાઇનરી, વડોદરા ખાતે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ માટે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.
🔥 કુલ જગ્યાઓ: 583 | પગાર: નિયમો મુજબ | સ્થળ: વડોદરા, ગુજરાત
📅 મહત્વની તારીખો
ફોર્મ ભરવાની શરૂઆત
28-11-2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
18-12-2025 (17:00 સુધી)
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ
27-12-2025
વેરીફીકેશન તારીખ
02-01-2026 થી 07-01-2026
🎓 વય મર્યાદા અને લાયકાત
- વય મર્યાદા: 18 થી 24 વર્ષ (તારીખ 30.11.2025 ના રોજ).
- સરકારી નિયમો મુજબ SC/ST/OBC ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.
📋 જગ્યાની વિગત અને લાયકાત
| પોસ્ટનું નામ | લાયકાત | જગ્યાઓ |
|---|---|---|
| Trade Apprentice (Attendant Operator) | B.Sc (Maths, Phy, Chem) | 114 |
| Trade Apprentice (Fitter) | 10 પાસ + ITI (Fitter) | 83 |
| Trade Apprentice (Boiler) | B.Sc | 18 |
| Technician Apprentice (Chemical) | Diploma in Chemical Engg. | 114 |
| Technician Apprentice (Mechanical) | Diploma in Mechanical Engg. | 77 |
| Technician Apprentice (Electrical) | Diploma in Electrical Engg. | 96 |
| Technician Apprentice (Instrumentation) | Diploma in Instrumentation Engg. | 49 |
| Secretarial Assistant | B.A. / B.Sc / B.Com | 02 |
| Accountant | B.Com | 01 |
| Data Entry Operator (Fresher) | ધોરણ 12 પાસ | 15 |
| Data Entry Operator (Skill Cert.) | ધોરણ 12 પાસ + Skill Certificate | 14 |
📝 અરજી કઈ રીતે કરવી?
ઉમેદવારોએ નીચે મુજબના બે સ્ટેપમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે:
- સૌ પ્રથમ NAPS/NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
- ત્યારબાદ IOCL ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવું.
પસંદગી પ્રક્રિયા: મેરીટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે.

0 Comments