Header Ads Widget

Shri Saurashtra Education Trust Junagadh Recruitment

Shri Saurashtra Education Trust Junagadh Recruitment
શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ ભરતી

શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ - જૂનાગઢ સંચાલિત વિવિધ કોલેજો (મહિલા આર્ટ્સ, કોમર્સ, બી.બી.એ., બી.સી.એ. અને વિજ્ઞાન કોલેજ, એસ.ઈ.ટી. મહિલા પી.ટી.સી. કોલેજ, શ્રીમતિ જે.એન. ભાટુ બી.એડ. કોલેજ, શ્રીમુની પતંજલી યોગ ડિપ્લોમા) ના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

સંસ્થાનું નામ: શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ

પોસ્ટનું નામ: આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ. આસિ., યોગ ટ્રેનર, પ્રિન્સીપાલ

અરજી કરવાનો પ્રકાર: રૂબરૂ / પોસ્ટ / ઈ-મેઈલ

અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના ૦૭ દિવસમાં

ઈ-મેઈલ આઈડી: setrecruitment153@gmail.com

૧. એસ.ઈ.ટી. મહિલા આર્ટ્સ, કોમર્સ, બી.બી.એ., બી.સી.એ. અને વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ
(ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ સંલગ્ન)
ક્રમ જગ્યાનું નામ સંખ્યા વિદ્યાશાખા વિષય લાયકાત
આસિ. પ્રોફેસર ૦૧ આર્ટ્સ ગુજરાતી B.A., M.A./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ સમાજશાસ્ત્ર B.A., M.A./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ કોમર્સ બી.કોમ. B.COM., M.COM./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ બી.સી.એ. બી.સી.એ. BCA, MCA/ NET/ GSET/ Ph.D
લેબ. આસિ. ૦૧ લેબ. આસિ. BCA/ B.Sc.IT
આસિ. પ્રોફેસર ૦૧ વિજ્ઞાન કેમેસ્ટ્રી B.Sc., M.Sc./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ મેથેમેટીક્સ B.Sc., M.Sc./ NET/ GSET/ Ph.D
૨. શ્રીમતિ જે.એન. ભાટુ શિક્ષણ મહાવિદ્યાલય, જૂનાગઢ
(ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ સંલગ્ન)
ક્રમ જગ્યાનું નામ સંખ્યા વિદ્યાશાખા વિષય લાયકાત
આસિ. પ્રોફેસર ૦૧ બી.એડ. કોમર્સ B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ સમાજશાસ્ત્ર B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ અંગ્રેજી B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ ગુજરાતી B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
આસિ. પ્રોફેસર ૦૧ ગણિત B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
૩. શ્રી મુની પતંજલી યોગ ડિપ્લોમા અભ્યાસ કેન્દ્ર
(શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સંલગ્ન)
ક્રમ જગ્યાનું નામ સંખ્યા વિદ્યાશાખા વિષય લાયકાત
યોગ ટ્રેનર/ પ્રાધ્યાપક ૦૨ યોગ ડિપ્લોમા યોગ B.P.Ed./ Diploma In Yoga
૪. શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા પી.ટી.સી. કોલેજ, જૂનાગઢ
ક્રમ જગ્યાનું નામ સંખ્યા વિદ્યાશાખા વિષય લાયકાત
પ્રિન્સીપાલ ૦૧ પી.ટી.સી. - B.Ed., M.Ed./ NET/ GSET/ Ph.D
નોંધ: પ્રિન્સીપાલ / આસિ. પ્રોફેસર માટે M.A. / M.COM. / M.C.A. / M.Sc. / M.Ed. માં ૫૫% સાથે પાસ કરેલ હોવું જરૂરી છે. તેમજ NET / GSET / Ph.D. ની લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૦૭ દિવસમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ સરનામે રૂબરૂ / પોસ્ટ અથવા સંસ્થાના ઈ-મેઈલ setrecruitment153@gmail.com દ્વારા અરજી કરવાની રહેશે. અધુરી વિગત વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

અરજી મોકલવાનું સરનામું:
શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
C/O આહિર કન્યા છાત્રાલય યુનિટ-૨,
વંથલી રોડ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. પીન કોડ - ૩૬૨૦૦૧.

Post a Comment

0 Comments