Header Ads Widget

રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા સ્પોર્ટ કોચની ભરતી 2025

Rajkot Sports Recruitment

રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન

ભરતી જાહેરાત - ૨૦૨૫

પોસ્ટનું નામ: સ્પોર્ટ કોચ
ફોર્મ પ્રોસેસ: ઓફલાઇન
છેલ્લી તારીખ: 20/11/2025 (06:10 PM)
>>> અરજી મોકલવાનું સરનામું <<<

શ્રી વિર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ,
રેસકોર્ષ સંકૂલ, રેસકોર્ષ,
રાજકોટ.

રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન - ભરતી જાહેરાત

રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન

(RMC તથા SAG-ગાંધીનગર દ્વારા સંયુક્ત સંચાલિત કંપની)
શ્રી વિર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ, **રાજકોટ**
વિવિધ રમતો માટે આવક શેરિંગ પદ્ધતિ થી કોચની ભરતી બાબત

કંપની હસ્તકના મવડી વિસ્તારમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સમાવિષ્ટ વિવિધ રમત **ટેબલ ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, વોલીબોલ, બાસ્કેટબોલ, જુડો, રેસલિંગ, સ્ક્વોશ, કબડ્ડી** માટે આવક શેરિંગ પદ્ધતિથી કોચની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.


અરજીઓ નીચે જણાવેલ સમય મર્યાદામાં ઉપર જણાવેલ સરનામે પોસ્ટ/કુરીયર/રૂબરૂમાં મોકલવાની રહેશે.

**અરજી મોકલવાની છેલ્લી તારીખ અને સમય:**

તા.**૨૦/૧૧/૨૦૨૫** સાંજે **૬.૧૦** કલાક સુધીમાં

કોચની ભરતી માટે **લાયકાત, અનુભવ તથા અન્ય વિગતો** માટે રા.મ.ન.પા ની વેબસાઇટ પર **recruitment section** પર દર્શાવેલ છે.

વેબસાઇટ: www.rmc.gov.in

Post a Comment

0 Comments