➡️ પોસ્ટ્સ અને ફોર્મ વિગતો
- પોસ્ટ્સ:
- મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ
- ફોર્મ પ્રોસેસ:
- ઓનલાઇન
- ફોર્મ શરૂ તા.:
- 09/11/2025
- ફોર્મ છેલ્લી તા.:
- 23/11/2025
📑 જરૂરી ડૉક્યુમેન્ટ
- **ફોટો** અને **સહી**
- **આધારકાર્ડ**
- **સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ** (LC)
- **જાતિનો દાખલો** (લાગુ પડતો હોય તો)
- **લાયકાત મુજબની માર્કશીટ**
- **મોબાઈલ નંબર**
- **ઈમેઈલ ID**
જૂનાગઢ અર્બન હેલ્થ સોસાયટી, મહાનગરપાલિકા જૂનાગઢ
આરોગ્ય શાખા
અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢમાં **એન.એચ.એમ. અંતર્ગત 11 માસ** ના કરાર આધારિત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટેનું આયોજન આપવામાં આવેલ છે. નીચે મુજબની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ **આરોગ્ય અરોગ્યસાથીની લીંક https://arogyasathi.gujarat.gov.in** પર તા. **૦૯/૧૧/૨૦૨૫** ના રોજ સવારે ૧૨:૦૦ કલાક થી તા. **૨૩/૧૧/૨૦૨૫** ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવેલ ખાલી જગ્યા માટે ની જરૂરી લાયકાત માસિક વેતન તથા અનુભવ અને જગ્યાની વિગતો નીચે મુજબ છે.
| ક્રમ | જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | મહત્તમ ઉંમર | ફિક્સ વેતન | અંદાજિત ખાલી જગ્યા |
|---|---|---|---|---|---|
| ૧. | મેડિકલ ઓફિસર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) | ૧. M.B.B.S. ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજીયાત છે. ૨. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. | ૪૫ | રૂ. ૭૫,૦૦૦/- | ૮ |
| ૨. | સ્ટાફનર્સ (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) | ૧. ઈન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્ય સંસ્થામાંથી જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સીંગ કરેલું હોવું ફરજીયાત. ૨. ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન કરેલું ફરજીયાત છે. ૩. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. | ૪૫ | રૂ. ૨૦,૦૦૦/- | ૫ |
શરતો:
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન **https://arogyasathi.gujarat.gov.in** પર કરવામાં આવેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ /કુરિયર/રૂબરૂ/સ્પીડ પોસ્ટ/આર.પી.એ.ડી. થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
- જૂનાગઢ અને ફરતે આવેલ ડોમેસીલ હોવું જોઈએ - ડોમીસીલ સર્ટી./વોટીંગ કાર્ડ/ રહેઠાણ પુરાવો. કોમ્પ્યુટર માટે રજીસ્ટ્રેશન કરાવેલું જરૂરી છે.
- ઉપરોક્ત અને કેન્દ્રના ઉમેદવારોએ બધા જ સર્ટિફિકેટની નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.
- અધૂરી વિગતો, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, ઉંમર, રજીસ્ટ્રેશન/અનુભવના સર્ટિફિકેટ, ડોમીસીલ સર્ટીફિકેટ અને જરૂરી પ્રમાણપત્રોના નથી તેવા અરજીઓ અમાન્ય ગણાશે.
- નવ માસ માટેનું બાંયધરીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- મેરીટના પ્રથમ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મેરીટમાં કરવામાં આવશે. એક સરખા મેરીટના કિસ્સામાં તે ઉમેદવારની વય વધારે છે તેને અગ્રતા આપવામાં આવશે.
- અરજી કરનાર ઉમેદવારો પૈકી પાત્રતા તમામ ઉમેદવાર ઉમેદવારી સ્વીકારી/નકારી કાઢવાનું રહેશે.
- ફક્ત તમામ જગ્યાઓ માટે 11 માસના કરાર ઉપર ઉમેદવારોની નિમણુંક કરવા કરારથી નિમણુંક કરેલ ઉમેદવાર જ કાયમી ગણાશે.
- ઈન્ટરવ્યુમાં આવવા-જવાનો ખર્ચ સ્વખર્ચે કરવાનો રહેશે.
- બધા જ દસ્તાવેજોની ચકાસણીની જાતે જ ખાતરી કરવી.
- વાહન-ઈંધણ ખર્ચ આપવામાં આવશે નહીં.
- ગુજરાતી ટાઈપિંગ આવડવું જરૂરી.

0 Comments