Header Ads Widget

વિરમગામ નગરપાલિકા દ્વારા સિટી મેનેજર - SWM ભરતી 2025

વિરમગામ નગરપાલિકા ભરતી

વિરમગામ નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

પોસ્ટ સિટી મેનેજર - SWM
પગાર **₹ ૩૦,૦૦૦/-**
ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા
ઇન્ટરવ્યૂ તા. **૧૯/૧૧/૨૦૨૫**
ઇન્ટરવ્યૂ સ્થળ વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ,
વિરમગામ - ૩૮૨૧૫૦
નોકરીની જાહેરાત - વિરમગામ નગરપાલિકા

વિરમગામ નગરપાલિકા - વિરમગામ જિ.અમદાવાદ

વોક ઇન ઇન્ટરવ્યૂ

૧૧ માસના ધોરણે હંગામી-કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત વિરમગામ નગરપાલિકા ખાતે સિટી મેનેજર-SWM ની જગ્યા માટે ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની થાય છે.

અ.નં. જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ
સિટી મેનેજર-SWM B.E./B.Tech.Environment /B.E./B.Tech-Civil/
M.E./M.Tech Environment /M.E./M.Tech-Civil
૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) ₹૩૦,૦૦૦/- (માસિક)
આ જગ્યા પર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ જન્મ અને રહેઠાણના અસલ આધાર પુરાવા સહ તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ, વિરમગામ-૩૮૨૧૫૦ (જી. અમદાવાદ) ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે.
જા.નં.: ૭૧૪
તા. (જાહેરાત): ૦૭/૧૧/૨૦૨૫

Post a Comment

0 Comments