Header Ads Widget

AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરની ભરતી 2025

AMC Recruitment Notice
જાહેરખબર ક્રમાંક : ૧૧ થી ૧૩ / ૨૦૨૫-૨૬
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ/સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા માટે ભરતી

નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૦૩/૧૨/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઈટ પરથી recruitment & Results link પરથી મેળવવાની રહેશે.

AMC Estate/TDO Recruitment
જાહેરખબર ક્રમાંક : ૧૪ થી ૧૬ / ૨૦૨૫-૨૬
વિભાગ: એસ્ટેટ / ટી.ડી.ઓ. ખાતું (AMC)

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ:
તા. ૦૩/૧૨/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

નોંધ: અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે. વિગતવાર માહિતી નીચેની લિંક પરથી 'recruitment & Results' સેક્શનમાંથી મેળવવી.

AMC Recruitment 2025

AMC ભરતી ૨૦૨૫

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

📅 જરૂરી તારીખો
ફોર્મ શરૂ: 18/11/2025
છેલ્લી તારીખ: 03/12/2025
1. સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ
લાયકાત: સેનેટરી ઈન્સ્પેકટર પાસ + 15 વર્ષ અનુભવ (PH) અથવા PH સુપરવાઈઝર 5 વર્ષ.
પગાર: ₹44,900/-
ઉંમર: 18 થી 45 વર્ષ
2. સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર
લાયકાત: SI પાસ + 10 વર્ષ અનુભવ અથવા SI તરીકે 5 વર્ષ.
પગાર: ₹39,900/-
ઉંમર: 18 થી 43 વર્ષ
3. સહાયક સેનેટરી ઈન્સ્પેકટર
લાયકાત: SI ડિપ્લોમા પાસ + 5 વર્ષ અનુભવ.
પગાર: ₹40,800/-
ઉંમર: 18 થી 38 વર્ષ
4. આસી. એસ્ટેટ ઓફિસર/આસી. TDO
લાયકાત: BE (સિવિલ) અથવા ડિપ્લોમા + 10 વર્ષ અનુભવ.
પગાર: ₹53,100/-
ઉંમર: 18 થી 45 વર્ષ
5. ઈન્સ્પેકટર (એસ્ટેટ)
લાયકાત: BE (સિવિલ).
પગાર: ₹44,900/-
ઉંમર: 18 થી 45 વર્ષ
6. સહાયક સબ ઈન્સ્પેકટર
લાયકાત: Diploma Civil / BE (Civil).
પગાર: ₹49,600/-
ઉંમર: 18 થી 45 વર્ષ
💵 અરજી ફી (ચલણ)
જનરલ કેટેગરી: ₹500/-
SC/ST/OBC/EWS: ₹250/-
📂 જરૂરી ડોક્યુમેન્ટ્સ
✅ ફોટો/સહી
✅ આધાર કાર્ડ
✅ જાતિનો દાખલો
✅ માર્કશીટ
✅ NCL (OBC માટે)
✅ મોબાઈલ/ઈમેઈલ

Post a Comment

0 Comments