Header Ads Widget

કલોલ નગરપાલિકા દ્વારા મદદનીશ ક્લાર્ક અને વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન ની ભરતી

કલોલ નગરપાલિકા ભરતી

📢 કલોલ નગરપાલિકા દ્વારા ભરતી

વિવિધ જગ્યાઓ માટે ઓફલાઇન અરજીઓ આમંત્રિત

📝 જગ્યાઓ (Posts)

  • ઓફિસ સુપ્રિન્ડેન્ટ
  • મદદનીશ ક્લાર્ક
  • ઓડિટર
  • ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટ
  • મદદનીશ મ્યુનિસિપલ ઇજેનર (ડિપ્લોમા સિવિલ)
  • મદદનીશ મ્યુનિસિપલ ઇજેનર (મિકેનિક)
  • વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન
  • વર્ક આસિસ્ટન્ટ

📍 મુખ્ય વિગતો

ફોર્મ પ્રોસેસ: ઓફલાઇન

અરજીની છેલ્લી તારીખ: ૨૦/૧૨/૨૦૫

અરજી મોકલવાનું સ્થળ:
ચીફ ઓફિસરશ્રી, કલોલ નગરપાલિકા તા. કલોલ જી, ગાંધીનગર

જગ્યા ભરતી જાહેરાત

પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરીની યાદી ક્રમાંક: **RCMGN/02/7506/2023** તા. **૦૧-૦૩-૨૦૨૩** થી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના

ખેડા જિલ્લાની નગરપાલિકાઓ તથા ખેડા-આણંદ સંયુક્ત નગરપાલિકામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા અંગેની જાહેરાત

નગરપાલિકા હસ્તકના ખાલી જગ્યાઓ ભરવા બાબતની સમિતિની બેઠક તા.**૧૭/૦૩/૨૦૨૩** ની ભલામણ મુજબ મંજૂર થયેલ જગ્યાની ભરતી અંગે. **તા.** ૦૨/૦૩/૨૦૨૩. **સુધારેલો ક્રમાંક: RCMGN/02/7506/2023**

નગરપાલિકાઓમાં મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની માર્ગદર્શિકા ઠરાવ તા.**૧૭/૧૨/૨૦૨૧** ને ધ્યાને લઈ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

અ. નં. જગ્યાનું નામ કુલ જગ્યાની સંખ્યા શૈક્ષણિક લાયકાત કેટેગરી મુજબ ભરવાની જગ્યા કુલ
અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સા.શૈ.પ.વ. બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ કુલ
સામાન્યમહિલા સામાન્યમહિલા સામાન્યમહિલા સામાન્યમહિલા સામાન્યમહિલા સામાન્યમહિલા
ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કોઈપણ શાખામાં સ્નાતક, નગરપાલિકા કચેરીમાં ત્રણ વર્ષનો અનુભવ, (C.C.C. Certificate) ૦૩
પ્રમુખશ્રીના મદદનીશ બી.કોમ. અથવા બી.એ. પાસ અને (C.C.C. Certificate) ૦૧
ઓડિટર બી.કોમ અને ત્રણ વર્ષનો અનુભવ અથવા સમકક્ષ, (C.C.C. Certificate) ૦૩
ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ બી.કોમ અથવા ત્રણ વર્ષનો અનુભવ, (C.C.C. Certificate) ૦૪
મદદનીશ મુનીસીપલ ઈજનેર(ડીગ્રી)ના (સિવિલ) ડીગ્રીમાં સિવિલ એન્જીનીયર અને પાંચ વર્ષનો અનુભવ, (C.C.C. Certificate) ૦૨
મદદનીશ મુનીસીપલ ઈજનેર (ડીપ્લોમા) (સિવિલ) ડીપ્લોમામાં સિવિલ એન્જીનીયર અને પાંચ વર્ષનો અનુભવ, (C.C.C. Certificate) ૦૩
વાયરમેન-કમ-ઇલેક્ટ્રિશિયન એસ.એસ.સી. પાસ અને ઇલેક્ટ્રીશિયન/વાયરમેન સરકાર માન્ય પાસ, બે વર્ષનો અનુભવ ૦૨
વર્ક આસીસ્ટન્ટ ડીપ્લોમા સિવિલ પાસ ૦૩

💁 અરજી કરવાની શરતો:

નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને મૂળ જાહેરાત ધ્યાનથી વાંચો.

  1. અરજદારે પોતાનું નામ અરજી કર્યાની તારીખના **૩૦ દિવસ** સુધીમાં ઓફીસ ઓફીસરશીની નગરપાલિકા જિ. ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા પોસ્ટ એ.ડી.થી મોકલાવી આપવાની રહેશે.
  2. અરજદારે પ્રત્યેક જગ્યા માટે **અલગ-અલગ અરજી** કરવાની રહેશે.
  3. ડીપોઝીટ સનામત માટે અરજી ફી **બિન અનામત અરજદારે ₹ **૨૦૦/-** **બેંક ઓફ બરોડા, કોલેજ નગરપાલિકા, કોલોના નામની શાખામાં ટ્રેઝરીમાં રોકડથી ભરવાની રહેશે.** અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારો પાસે ફી લેવામાં આવશે નહીં.
  4. અરજી કરવા ઉપર અરજદારે જગ્યાનું નામ સ્પષ્ટ ઉલ્લેખવાનું રહેશે.
  5. નિમણૂંક નગરપાલિકાની હદમાં કરાશે. નિયત તારીખે લેખિત પરીક્ષા યોજાશે. તારીખ: **૧૫/૧૧/૨૦૨૫** ની સ્થિતિએ વયમર્યાદા ગણવામાં લેવાની રહેશે. **વય મર્યાદા: ૧૮ થી ૩૫ વર્ષ.**
  6. નિમણૂંક નગરપાલિકા ગુજરત રાજ્ય સરકારના તારીખ **૦૨/૦૮/૨૦૦૪** ના પરીપત્ર જેમ અમરેલી નગરપાલિકાના **કચેરી ક્રમાંક ૫૨૬/૨૦૦૪** ના કાયદાને ધ્યાનમાં રાખીને સવીલ નગરપાલિકાને લાગુ થતા **કાયમી કર્મચારીને મળવા પાત્ર લાભો** આપવામાં આવશે.
  7. અધિકારી કક્ષાના તથા સમકક્ષ પદને કેટેગરી બદલવામાં આવશે નહી અને કોઈ ડોકેન્ટ નહી.
  8. અધિકારી કક્ષાના તથા સમકક્ષ પદને કેટેગરી બદલવામાં આવશે નહી.

Post a Comment

0 Comments