Header Ads Widget

સરકારી નોકરી: કચ્છ યુનિવર્સિટીમાં 11 માસના કરાર પર ભરતી, 22 ડિસેમ્બરે સીધું ઇન્ટરવ્યુ

KSKVKU Recruitment 2025

KSKVKU University Job 2025

કચ્છ યુનિવર્સિટીમાં સીધી ભરતી | પરીક્ષા વગર ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી

ભરતીની ટૂંકમાં માહિતી

સંસ્થા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (KSKVKU)
પદનું નામ રીસર્ચ એડવાઈઝર અને સ્ટેટીસ્ટીકલ એનાલીસ્ટ
પ્રકાર કરાર આધારિત (11 માસ)
ઇન્ટરવ્યુ તારીખ 22/12/2025

જગ્યાની વિગત

નીચે મુજબની જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે:

  • રીસર્ચ એડવાઈઝર - ફેસીલીટેટર (01 જગ્યા)
  • સ્ટેટીસ્ટીકલ એનાલીસ્ટ (01 જગ્યા)

ઇન્ટરવ્યુનું સ્થળ અને સમય

📅 તારીખ: 22 ડિસેમ્બર 2025 (રવિવાર)
⏰ સમય: સવારે 11:00 કલાકે

📍 સ્થળ: યુનિવર્સિટી કોર્ટ હોલ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી.

ખાસ સૂચના

ઉમેદવારોએ પોતાના અસલ ડોક્યુમેન્ટ્સ (Original Documents) અને તેની એક ઝેરોક્ષ નકલ સાથે ઉપરોક્ત સમયે હાજર રહેવું.

લાયકાત, પગાર ધોરણ અને અન્ય માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

નોંધ: ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં સત્તાવાર વેબસાઈટ પરથી લાયકાતની વિગતો ચકાસી લેવી.

Post a Comment

0 Comments