Header Ads Widget

Jamnagar Municipal Corporation Recruitment 2025 | Veterinary Officer & Livestock Inspector Bharti | Walk-in Interview

જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

સીધી ભરતી | વોક-ઇન-ઇન્ટરવ્યુ

JMC Recruitment 2025: સરકારી નોકરીની શોધમાં હોવ તો તમારા માટે સુવર્ણ તક! જામનગર મહાનગરપાલિકા દ્વારા "સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા" માં વિવિધ જગ્યાઓ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પગાર ધોરણ ₹50,000 સુધી છે.

⚡ ભરતી હાઇલાઇટ્સ:
  • સંસ્થા: જામનગર મહાનગરપાલિકા (JMC)
  • પદ: વેટરનરી ઓફિસર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
  • પગાર: ₹15,000 થી ₹50,000 (ફિક્સ)
  • ઇન્ટરવ્યુ તારીખ: 09-12-2025
  • પસંદગી પ્રક્રિયા: સીધુ ઇન્ટરવ્યુ (પરીક્ષા વગર)

📋 જગ્યા અને પગારની વિગત

જગ્યાનું નામ કુલ જગ્યા પગાર (માસિક)
વેટરનરી ઓફિસર (પશુ ડોક્ટર) 03 ₹ 50,000/-
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર 04 ₹ 15,000/-

🎓 શૈક્ષણિક લાયકાત અને ઉંમર

1. વેટરનરી ઓફિસર:
  • લાયકાત: માન્ય યુનિ.માંથી B.V.Sc & A.H. ની ડિગ્રી.
  • રજીસ્ટ્રેશન: ગુજરાત વેટરનરી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી.
  • ઉંમર: 18 થી 40 વર્ષ.
2. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર:
  • લાયકાત: ધોરણ 10 અથવા 12 પાસ (અંગ્રેજી વિષય સાથે).
  • કોર્સ: લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ અથવા વેટરનરી સાયન્સમાં ડિપ્લોમા.
  • ઉંમર: 18 થી 33 વર્ષ.

📍 ઇન્ટરવ્યુની વિગત (તારીખ અને સમય)

ઇન્ટરવ્યુ તારીખ: 09-12-2025 (સોમવાર)

નોંધણી સમય: સવારે 11:00 વાગ્યા સુધી

ઇન્ટરવ્યુ સમય: બપોરે 12:00 કલાકે

સ્થળ: મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી, જામનગર મહાનગરપાલિકા, જ્યુબિલી ગાર્ડન, જામનગર.

📄 જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • નિયત મુજબનું ભરેલું ફોર્મ
  • પાસપોર્ટ સાઇઝના 2 ફોટા
  • શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો (અસલ અને નકલ)
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (L.C.)
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)

🔗 ઉપયોગી લિંક્સ

સત્તાવાર વેબસાઈટ જુઓ (Official Website)

નોંધ: ઇન્ટરવ્યુમાં જતાં પહેલાં સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

Post a Comment

0 Comments