Header Ads Widget

પાટડી નગરપાલિકા ભરતી ૨૦૨૬ : વોક-ઇન ઇન્ટરવ્યુ

 

પાટડી નગરપાલિકા ભરતી ૨૦૨૬ : વોક-ઇન ઇન્ટરવ્યુ

સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી

પાટડી નગરપાલિકા (જી. સુરેન્દ્રનગર) દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત જગ્યા માટે તારીખ ૦૧/૧૦/૨૦૨૬ ને ગુરુવારના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સમયે હાજર રહેવું.

  • ઇન્ટરવ્યુ તારીખ: ૦૧/૧૦/૨૦૨૬ (ગુરુવાર)
  • રજીસ્ટ્રેશન સમય: સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી
  • ઇન્ટરવ્યુ સમય: સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ
  • સ્થળ: પાટડી નગરપાલિકા કચેરી, મુ. પાટડી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર - ૩૬૩૭૬૫

જગ્યાની વિગતો:

ક્રમ હોદ્દાનું નામ સંખ્યા લાયકાત / અનુભવ ફિક્સ માસિક પગાર
સીટી મેનેજર UWM લાયકાત: B.E / B.Tech Civil / Enviroment / Mechanical / Water Resource
અનુભવ: ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો)
₹ 30,000/- માસિક

(માહિતી/સુરેન્દ્રનગર/૨૪૪/૨૬-૨૭)

Post a Comment

0 Comments